બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / All the four BJP candidates will win unopposed in the Rajya Sabha elections

Rajyasabha Election 2024 / રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જીતશે, સમજો સમીકરણ

Vishal Khamar

Last Updated: 04:38 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાની ચૂંટણી આગામી 4 તારીખે યોજાનાર છે. જેને લઈ ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે. ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થશે. તેમજ વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ 36 વોટ સાથે એક બેઠક પર જીત થાય છે.

  • ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી 
  • ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થશે 
  • હાલ 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ જ્યારે 2 બેઠકો ભાજપ પાસે 

 ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થશે. હાલની 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ જ્યારે 2 બેઠકો ભાજપ પાસે છે. વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ 36 વોટ સાથે એક બેઠક પર જીત થાય છે. 

178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો
4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે 156 બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 175 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો છે. વિધાનસભામાં આપ ના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે. 

વધુ વાંચોઃ દાયકાઓ બાદ અમદાવાદમાં દોડશે ડબલ ડેકર બસ, ચૂંટણી પહેલા શહેરીજનોને ભેટ અપાય તેવી શક્યતા 

વર્તમાન સમીકરણને જોતા તમામ 4 બેઠકો પર જીત સાથે રાજ્યની 10 બેઠકો પર ભાજપનો કબ્જો
182 બેઠકની વાત કરીએતો તેમાંથી કોગ્રેસના 2, આપ અને અપક્ષના 1-1 ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે. વર્તમાન સમીકરણને જોતા તમામ 4 બેઠકો પર જીત સાથે રાજ્યની 10 બેઠકો પર ભાજપનો કબ્જો છે. રાજ્યસભાની 11 માંથી ફક્ત 1 બેઠક કોંગ્રેસ પાસે રહેશે. જેમાં વર્તમાન શક્તિસિંહ ગોહિલ સાંસદસ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ