બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Ak Antony Son Anil Antony Quits Congress After Showing Support To Bjp On Pm Modi Bbc Documentary

'નારાજી'નામું / કૉંગ્રેસને ઝટકો, યુવા નેતાએ છોડી પાર્ટી, કારણ પીએમ મોદી પર ડોક્યુમેન્ટ્રીનો વિરોધ

Parth

Last Updated: 11:14 AM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૉંગ્રેસના નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી અનિલ એન્ટોનીએ કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. 2002ના ગુજરાત રમખાણો અને પીએમ મોદી પર બીબીસીએ બનાવેલી ડોક્યુમેન્ટ્રીનો અનિલ એન્ટોનીએ વિરોધ કર્યો છે.

  • કૉંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રનું રાજીનામુ
  • કૉંગ્રેસમાંથી અનિલ એન્ટોનીએ રાજીનામું આપ્યું
  • પીએમ મોદીની ડૉક્યુમેન્ટ્રીના વિરોધમાં ધર્યું રાજીનામુ

અનિલ એન્ટોનીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, કૉંગ્રેસના તમામ પદો પર મે રાજીનામું આપી દીધું છે. જેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ઉભા છે તેવા લોકો પર એક ટવીટને પરત કરવા દબાણ કરી રહ્યા હતા. આને જ દંભ કહેવાતો હશે. અનિલ એન્ટોનીએ ટવીટ સાથે એક પત્ર લખ્યો છે. 

BBC ડોક્યુમેન્ટ્રીને પ્રાથમિકતા અપાતાં નારાજ થયા 
અનિલ એન્ટોનીએ બ્રિટિશ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બીબીસીના મંતવ્યોને પ્રાથમિકતા આપવાથી દેશના સાર્વભૌમત્વને નુકશાન થશે. દેશના હિતો વિરોધી આ આ નકારાત્મકતા અને વિનાશકતાનીમાં હું સામેલ નહીં થાવ. હું માનું છે કે આ ઈતિહાસની કચરાપેટીમાં પહોચશે. હું મારા વ્યવસાયિક કાર્યને ચાલુ રાખીશ. તમને બધાને શુભકામનાઓ.

અનિલ એન્ટોનીએ કહ્યું, હું આ નકારાત્મકતાને સહન કર્યા વિના અને આ વિનાશક વાર્તામાં સામેલ થયા વિના મારા અન્ય વ્યાવસાયિક કાર્યને ચાલુ રાખીશ જે ભારતના મુખ્ય હિતોની વિરુદ્ધ છે. ઇતિહાસના કચરાપેટીમાં સમાપ્ત થઈશ. તમારા બધાને શુભકામનાઓ. 

અનિલ એન્ટોની

એ. કે. એન્ટોનીના પુત્ર છે અનિલ 
અનિલ એન્ટોનીનું રાજીનામું ત્યારે આવ્યું છે જ્યારે કૉંગ્રસના કેરળના જ એક નેતાએ તમામ જિલ્લાઓમાં ગુજરાત રમખાણો પરની બીબીસીની ડોક્યુમેન્ટ્રી દર્શાવવા માટે એલાન કર્યું છે. અનિલ એન્ટોની કેરળ કૉંગ્રેસનું સોશિયલ મીડિયાનું કામકાજ સંભાળતા હતા સાથે જ રાષ્ટ્રીય કૉંગ્રેસના સોશિયલ મીડિયા સેલમાં પણ કાર્યરત હતા.અનિલ એન્ટોની પૂર્વ સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટોનીના પુત્ર છે. બીબીસીની ડોક્યુમેન્ટ્રીને લઈ ભારતથી બ્રિટન સુધી વિવાદ સર્જાયા છે. બ્રિટનની સંસદમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ