બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadi go out at the risk of their lives Sewer covers open in many areas

સ્માર્ટ સીટીના દ્રશ્યો / અમદાવાદીઓ પોતાના જીવના જોખમે બહાર નીકળજો! અનેક વિસ્તારોમાં ગટરના ઢાંકણા ખુલ્લા

Kishor

Last Updated: 07:03 PM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદમાં ગટરોના ખુલ્લા ઢાંકણા અકસ્માતની રાહ જોયને બેઠા હોવા છતા અધિકારીના પેટનું પાણી હલતું નથી.

  • અમદાવાદના લોકો માથે ઝળુંબતો અકસ્માતનો ખતરો
  • સ્માર્ટ સિટીમાં નાગરિકોને નથી મળતી સ્માર્ટ સુવિધા 
  • રસ્તામાં ખાડા અને ગટરના ખુલ્લા ઢાંકણાથી ભય

અમદાવાદને સ્માર્ટ સીટી કહેવામાં આવે છે પરંતુ નાગરિકોને સ્માર્ટ સુવિધા મળતી નથી.અમદાવાદમાં રેહવુંએ એક સમસ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ઘરેથી નિકળો તો ઢોર નડે, રાસ્તા પરના ખાડા કે પછી ગટરના ખુલ્લા ઢાંકણા. શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર જ્યા જુઓ ત્યાં ગટરના ઢાંકણા ખુલ્લા છે. અમદાવાદના જશોદાનગર, સીટીએમ, હાટકેશ્વર, બાપુનગર સહીતના વિસ્તારોમાં ગટરના ઢાંકણા ખુલ્લા જ મૂકી દેવામાં આવ્યા હોવાથી  તંત્રની આળસુ વૃતિ સામે સવાલો ઊભા થયા છે.

ગટરના ખુલ્લા ઢાંકણા મોતનું મો ફાડીને ઊભા છે
ગટરના ખુલ્લા ઢાંકણા મોતનું મો ફાડીને ઊભા હોવા મામલે તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર અધિકારીઓને તાકીદે સૂચના આપી આ ગટરના ઢાંકણા બંધ કરવા કહેવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી અધિકારીઓએ પણ કામગીરી કરવાની તસ્દી લીધી નથી. અમદાવાદમાં રોડ પર ઢોરનો ત્રાસ તો યાથવત જ છે ઉપરથી અકસ્માત નોતરવા ખુદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દેવાયા છે જે અકસ્માતની રાહ જોઈ રહયા હોય તેવુ લાગી રહ્યું છે. 

ખુલ્લા ઢાંકણા અકસ્માત નોતરે તે પહેલા કાર્યવાહી કરવા માંગ 
સ્માર્ટ સિટી અમદાવાદના રહીશોને ઉપાધિનો કૉઈ પાર નથી. વરસાદમાં પાણી ભરવાની સમસ્યા નવી નથી પણ પાણીના નિકાલ બાદ જે ગટરોના ઢાંકણા બંધ નથી કરવામાં આવી જેના કારણે લોકોએ રસ્તા પર નીકળવું અકસ્માતને નોતરવા સમાન છે. મહત્વનું છે કે, તાજેતરમાં મહેસાણા જિલ્લાના વિસનગરમાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં બે બાળકી પડી હતી. આ કરુણ ઘટનામાં એક બાળકીનું મોત થયું હતું. જેથી આવી ઘટનામાંથી શીખ લઇને અમદાવાદમાં પણ તાત્કાલિક ખુલ્લા ગટરના ઢાંકણા અકસ્માત નોતરે તે પહેલા કાર્યવાહી કરવા માંગ ઊઠી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ