બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad will get a gift of oxygen park with 12 thousand trees and facilities including gym, walkway

નવું નજરાણું / 12 હજાર વૃક્ષોથી લહેરાતો અને જીમ, વોક વે સહીતની સુવિધાથી ભરપુર ઓકસીજન પાર્કની મળશે અમદાવાદીઓને ભેટ

Kishor

Last Updated: 12:05 AM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ કૉર્પોરેશન દ્વારા થલતેજ ખાતે ગ્રીન વન એવા ઓકસીજન પાર્કમાં 12 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે. જે ઓક્સીજન પાર્ક ગુરૂવારે ખુલ્લો મુકવામાં આવશે.

  • અમદાવાદમાં વધુ એક ઓક્સીજન પાર્ક તૈયાર
  • ગુરૂવારે ઓક્સીજન પાર્ક ખુલ્લો મુકાશે
  • 4,200 ચો.મીટરમાં તૈયાર કરાયો પાર્ક

અમદાવાદના લોકોને વધુ એક ઓક્સીજન પાર્કની ભેટ મળવા જઈ રહી છે. થલતેજના હેબતપુરા ખાતે ઓક્સીજન પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પાર્ક ગુરૂવારે લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.આશરે 4,200 ચોરસ મીટરમાં 15 લાખના ખર્ચે આ પાર્કને ડેવલોપ કરવામાં આવ્યો છે. પાર્કમાં 12 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે. વધુમાં અહીં આકર્ષક જીમ અને ચાલવા માટે વોક વે પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત ઓપન જિમના સાધનો પણ મૂકવામાં આવ્યા છે.


મિયાવાંકી પદ્ધતિથી કરવામાં આવ્યું પ્લાન્ટેશન
થલતેજ વોર્ડના હેબતપુર ખાતે  પીપીપી મોડલથી ઓક્સિન પાર્ક બનાવવામાં આવ્યો છે. જેને બે દિવસમાં ખુલ્લો મૂકવામાં આવશે. 15 લાખના ખર્ચે આ પાર્કને બનાવવામાં આવ્યો છે. જેમાં 12 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ તમામ પ્લાન્ટેશન મિયાવાંકી પદ્ધતિથી કરવામાં આવ્યું છે. જે અમદાવાનું નવલું નજરાણું બની રહેશે અને શહેરીજનોને ઉપયોગી નિવડશે. 

17 લાખ વૃક્ષોનું અમદાવાદના વિવિધ સ્થળો પર વાવેતર કરાયું
શહેરના કુલ ભૌગોલિક વિસ્તારના 4.66 ટકા ગ્રીન ક્વરને 15 ટકા સુધી લઈ જવા માટે amc દ્વારા 2019-20થી દર વર્ષે 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધર્યું હતું. જ્યા આ વર્ષે 21 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જેના ભાગરૂપે 17 લાખ વૃક્ષોનું અમદાવાદના વિવિધ સ્થળો પર વાવેતર કરી દેવામાં આવ્યું છે અને છેલ્લા 5 વર્ષમાં 128 જેટલા ઓકસીજન પાર્ક કોર્પોરેશન દ્વાર ડેવલપ કરવામાં આવ્યા છે. આ વનમાં પ્રવેશ કરતા લોકોને બહારના તાપમાન  કરતા 5 થી 6 ડિગ્રી ગરમી ઓછી લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ