બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટને લઇને એર ઇન્ડિયાએ લીધો મોટો નિર્ણય, એડવાન્સ બુકિંગવાળા ખાસ વાંચી લે
Last Updated: 08:00 AM, 15 June 2025
અમદાવાદ પ્લેનક્રેશની ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે.. આ ઘટના બાદ સરકાર હવાઇ મુસાફરીમાં સુરક્ષા કઇ રીતે વધુને વધુ સુનિશ્ચિત કરી શકાય તેના પર ભાર મુકી રહી છે., તો બીજી તરફ એર ઇન્ડિયા કંપનીએ પણ આવી ઘટના બીજીવાર ન બને તે માટે આગામી સમયમાં તેના મુસાફરોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા ગતિવિધિ શરૂ કરી છે.
ADVERTISEMENT
આ બધા વચ્ચે એર ઇન્ડિયાએ એક મહત્વનો નિર્ણય લેતા અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઇટને થોડા સમય માટે બંધ કરી છે. જે લોકોએ એડવાન્સમાં બુકીંગ કરાવ્યું હશે તેમને રિફંડ અપાશે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં આ 5 બાબતો સાચી કે ખોટી, ચર્ચા જરુર થવી જોઈએ
ADVERTISEMENT
અત્યાર સુધી આ ફ્લાઇટ સપ્તાહમાં પાંચ દિવસ ચાલતી હતી. હવે લંડન જવા માંગતા મુસાફરોએ વાયા મુંબઇ કે દિલ્હી થઇને લંડન જવું પડશે.. અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફલાઇટ ફરી ક્યારે શરૂ થશે તેને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.