બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / વડોદરા / After the Harani Lake tragedy, the Vadodara Municipality made the Executive Engineer a prosecutor

હરણી દુર્ઘટના / VMCનો અસંવેદનશીલ નિર્ણય: કસૂરવારને જ બનાવ્યો ફરિયાદી, આરોપી છે ભાજપ યુવા મોરચાનો હોદ્દેદાર

Dinesh

Last Updated: 01:24 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Harani lake boat incident: કોટીયા કંપનીને જેને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તેને કોની ભલામણથી કોન્ટ્રાક્ટ મળ્યો એ જાણકારી બહાર આવશે કે નહિ આવા ઘણા સવાલના જવાબ ક્યારે મળશે તેની રાહ જોવામાં આવી રહી છે

  • હરણી લેક દુર્ઘટના બાદ વડોદરા મહાપાલિકાનો અસંવેદનશીલ નિર્ણય 
  • મહાપાલિકાના કાર્યપાલક ઇજનેરને આરોપીના બદલે ફરિયાદી બનાવાયા 
  • કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 


Vadodara Harani lake boat incident: વડોદરાની હરણી દૂર્ઘટનામાં નિર્દોષ બાળકોની જાનના દુશ્મન બનનારને ક્યારે સજા મળશે તેની રાહ જોવામાં આવી રહી છે ત્યારે કેટલાક સવાલો થઈ રહ્યા છે. જે કંપની ખાણી પીણીના ધંધામાં છે તેને બોટનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? અણઘડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના દસ્તાવેજ પર કોની સહી છે તેવા ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. કોટીયા કંપનીને જેને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તેને કોની ભલામણથી કોન્ટ્રાક્ટ મળ્યો એ જાણકારી બહાર આવશે કે નહિ આવા ઘણા સવાલના જવાબ ક્યારે મળશે તેની રાહ જોવામાં આવી રહી છે. આ તમામ સવાલોની વચ્ચે વડોદરા મહાપાલિકાનો અસંવેદનશીલ નિર્ણય પણ સામે આવ્યો છે,  જેમાં મહાપાલિકાના કાર્યપાલક ઇજનેરને આરોપીના બદલે ફરિયાદી બનાવાયા છે. 

આરોપીના બદલે ફરીયાદી ?
કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે જણાવીએ કે, રાજેશ ચૌહાણે યોગ્ય તપાસ ન કરતાં કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી છે. જ્યારે આરોપી બનાવવાને બદલે કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણને જ ફરિયાદી બનાવી દેવાતા પણ અનેક વેધક સવાલો ઉભા થઈ રહ્યાં છે.  

     પોલીસની ફરિયાદમાં પરેશ શાહનુ નામ પણ ન હોવાનો ખુલાસો થયો છે. સાથો સાથ આરોપી દિપેન શાહ ભાજપ યુવા મોરચાનો હોદેદાર હોવાનો ખુલાસો થયો છે. એક મોટા ભાજપના નેતાની કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટમાં ભાગીદારી છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.  કોન્ટ્રાક્ટર પરેશ શાહને પોલીસ છાવરી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી!
હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ ન કરાયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી. સામાન્ય કહી શકાય તેવા સેફ્ટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતાં આખરે ભુલકાઓએ આની કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે. 

વાંચવા જેવું:  ભારે કરી! સેવ ઉસળનો નાસ્તો બનાવનારને અપાયો બોટિંગનો કોન્ટ્રાક્ટ, પછી દુર્ઘટના ના ઘટે તો બીજું શું થાય?

વડોદરા હરણી દુર્ઘટનાના આ સવાલોના કોણ જવાબ આપશે?
બાળકોની જાનના દુશ્મન બનનારને ક્યારે સજા મળશે?
ખાણીપીણીના ધંધાવાળાને કેમ અપાયો બોટિંગનો કોન્ટ્રાક્ટ?
અધિકારીઓને કેમ જવાબદાર બનાવવામાં ન આવ્યા?
નેતાઓએ તરફેણ કરી અને મનપાએ કોન્ટ્રાક્ટ આપી દીધો?
કોની ભલામણથી કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો?
અધિકારી ફરિયાદી તો સુરક્ષાની જવાબદારી કોની?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ