બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Vadodara too, a boating contract was awarded to a Savusal breakfast maker in Harani Lake.

વડોદરા / ભારે કરી! સેવ ઉસળનો નાસ્તો બનાવનારને અપાયો બોટિંગનો કોન્ટ્રાક્ટ, પછી દુર્ઘટના ના ઘટે તો બીજું શું થાય?

Dinesh

Last Updated: 12:02 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Harani lake boat incident: વડોદરામાં પણ હરણી લેકમાં સેવઉસળનો નાસ્તો બનાવનારને બોટિંગનો કોન્ટ્રાક્ટનો અપાયો હતો, પૈસા વસૂલવા સામે સલામતી અને માણસાઇને નેવે મુકી દેતા કોન્ટ્રાક્ટરો પર ફિટકાર

  • રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા લઇ રહી છે નિર્દોષ લોકોનો ભોગ 
  • પહેલા મોરબી બાદમાં હરણીમાં બેદરકાર કોન્ટ્રાક્ટરોએ લીધો માસુમોનો ભોગ
  • બિનઅનુભવી કંપનીઓ, બેદરકાર સંચાલકોના પાપે લોકો બની રહ્યા છે ભોગ 


Vadodara Harani lake boat incident: રાજ્યમાં દૂર્ઘટનાના પગલે નિર્દોષોના જીવ જઈ રહ્યાં છે. પહેલા મોરબી અને હવે વડોદરાની દુર્ઘટના સતત મનને વિચલિત અને વિચાર મગ્ન કરવા મજબૂર બનાવી રહી છે. આ બધાની વચ્ચે એ વાત સાક્ષી પૂરે છે કે, આ માટે સંપૂર્ણ જવાબદાર કોન્ટ્રાક્ટ પ્રથા જ છે.  પહેલા મોરબી અને બાદમાં હરણીમાં બેદરકાર કોન્ટ્રાક્ટરોએ માસુમોનો ભોગ લીધો છે.

માણસાઇને નેવે મુકી દેતા કોન્ટ્રાક્ટરો પર ફિટકાર
બિનઅનુભવી કંપનીઓ અને બેદરકાર સંચાલકોના પાપે લોકો દુર્ઘટનાનો ભોગ બની રહ્યાં છે. મોરબીમાં પણ હોનારત બાદ ઘડિયાળ બનાવતી કંપનીને બ્રિજનો કોન્ટ્રાક્ટ અપાયા મુદ્દે વિવાદ થયો હતો.  જો કે, આ તરફ વડોદરામાં પણ હરણી લેકમાં સેવઉસળનો નાસ્તો બનાવનારને બોટિંગનો કોન્ટ્રાક્ટનો અપાયો હતો. પૈસા વસૂલવા સામે સલામતી અને માણસાઇને નેવે મુકી દેતા કોન્ટ્રાક્ટરો પર ફિટકાર વરસી રહ્યો છે. 

કડક પગલાં લેવાની માગ
માનવ જિંદગીને મજાક બનાવી દેનાર પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવાની માગ ઉઠી રહી છે. પૈસાની લાલચે ગુણવત્તા અને સલામતી નેવે મુકી કમાઇ કરતા કોન્ટ્રાક્ટરો સામે દાખલારૂપ કાર્યવાહીની માગ કરાઈ છે.

વાંચવા જેવું: 'આવી કેટલીય ઘટનાઓ ઘટી, શું રિઝલ્ટ આવે છે એ ખબર જ છે', મૃતક ભાણીના મામાએ લગાવ્યા ગંભીર આક્ષેપ

આ સવાલોના જવાબ આપો 
કોટીયા કંપનીને ખાણીપીણીનો અનુભવ તો બોટનો કોન્ટ્રાક્ટ કેમ?
કોટીયા કંપનીને કોન્ટ્રાક્ટ આપતા પહેલા શું તપાસ કરી?
અણઘડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના દસ્તાવેજ પર સહી કોની છે?
કેમ કોઈ અધિકારીને 17નાં મોતના જવાબદાર ન બનાવવામાં આવ્યા?
કે પછી નેતાઓએ તરફેણ કરી અને મનપાએ કોન્ટ્રાક્ટ આપી દીધો?
કોટીયા કંપની સાથે શાહ પરિવારનો નાતો શું છે?
પરિવારના સભ્યોને આરોપી બનાવ્યા પણ કિંગપીન છે કોણ?
કોની ભલામણથી કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો એ બહાર આવશે?
અધિકારીને ફરિયાદી તો સુરક્ષાની તપાસ કરવાની જવાબદારી કોની?
બોટના ઓપરેટર નિયમ નથી પાળતા તો એમને કોઈએ રોક્યા?
કોન્ટ્રાક્ટમાં વાસ્તવમાં મલાઈ ખાનારાઓનું આરોપીઓમાં નામ છે?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ