બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

VTV / સ્પોર્ટસ / After Neetu Sweety became the world champion the Chinese boxer in the final

સિદ્ધિ / ભારતીય નારીનો પરચો ! નીતૂ બાદ સ્વીટી બની વર્લ્ડ ચેમ્પિયન, ફાઈનલમાં ચીની બોક્સરને પછાડીને જીત્યો ગોલ્ડ

Kishor

Last Updated: 10:19 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. સ્વીટીએ 75-81 કીગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો છે.

  • સ્વીટી બની વર્લ્ડ ચેમ્પિયન
  • સ્વીટી 75-81 કીગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો
  • નિતું ઘંઘાસે  45-48 કીગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો


મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને બીજો મેડલ મળ્યો છે. નિતું ઘંઘાસે  45-48 કીગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કરીને જબરી સીધી હાંસલ કરી છે. ત્યારબાદ હવે  સ્વીટી 75-81 કીગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો છે. આ ઉપરાંત નીખાત ઝરીન અને લોવલીના બોર્ગોહેને પણ ફાઇનલમાં જગ્યા બનાવી સિલ્વર મેડલ પાક્કા કર્યા છે.

 


75 81 kg વજન વર્લ્ડમાં ગોલ્ડ મેળવ્યો

સ્વીટી બુરાએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ  ચેમ્પિયનશિપમાં ચીનની લીના મોંઘને હરાવી 75 81 kg વજન વર્લ્ડમાં ગોલ્ડ મેડલ પોતાના નામ કરી લીધો છે. સમગ્ર મેચ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે બરાબરના પારખા થયા હતા. આ દરમિયાન પ્રથમ બે રાઉન્ડમાં ત્રણ-બે થી લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ ત્રીજા રાઉન્ડ પછી નિર્ણય સમીક્ષા માટે ગયો હતો અને સ્વીટીની તરફેણમાં પરિણામ આવ્યા બાદ તેને ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સ્વીટી બીજા રાઉન્ડ બાદ પણ આગળ જ જોવા મળી રહી છે. જોકે તેની લીડ ઘણી નજીક હતી.

ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશની ભૂમિકા વખાણી

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર સ્વીટી બૂરાએ જીત બાદ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશની ભૂમિકા વખાણી હતી. તેમણે કહ્યું કે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને તેની ભૂમિકા સારી રીતે નીભાવી છે. ઘણી રમતો વચ્ચે અમારી રમતની ઈનામની રકમ પણ વધુ છે. અન્ય કોઈ ફેડરેશને બાળકો અને બોક્સરો માટે આટલું કામ ન કર્યુ હોવાનું જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ