બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / After BJP's victory in Gujarat's 6 Manpa, whose name is running for mayor

કોના પર લાગશે મહોર / ગુજરાતની 6 મનપામાં ભાજપની જીત બાદ મેયર માટે કોનું-કોનું નામ આગળ ચાલી રહ્યું છે

Shyam

Last Updated: 07:48 PM, 4 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની 6 મનપામાં ભાજપની જીત બાદ મેયર માટેના નામોની અટકળ

  • ગુજરાતની 6 મનપા માટે મેયરની નિમણૂકને લઈ કામગીરી
  • અમદાવાદ, જામનગર, રાજકોટ, ભાવનગર સહિતના મેયરની થશે નિમણૂક
  • તમામ મનપામાં કેટલાક ખાસ નામો આગળ ચાલી રહ્યા છે

ગુજરાતમાં 6 મનપાની ચૂંટણીમાં ભાજપનો સર્વત્ર વિજય થયો છે. ત્યારે આ મનપામાં મેયરની નિમણૂકને લઈ ભાજપ અટવાઈ છે. અમદાવાદ જેવા મહાનગરમાં નવા મેયરની રેસમાં ત્રણ નામ આગળ ચાલી રહી છે. તો વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા શહેરની મનપા માટે નવા મેયરની નિમણૂકને લઈ નામોની ચર્ચા ચાલી રહી છે. 

અમદાવાદ મનપામાં 10 માર્ચે નવા મેયરના નામની જાહેરાત થઈ શકે છે. મેયર તરીકે ભાજપના કોર્પોરેટર હિમાંશુ વાળાનું નામ ચર્ચામાં છે. તો હિમાંશુ વાળા જણાવ્યું કે, પક્ષ મને જવાબદારી આપશે તો હું બખૂબી નિભાવીશ. મેં દાવેદારી કરી નથી. આગામી 5 વર્ષ સંકલ્પ પત્ર પ્રમાણે કામ કરીશું.  હિમાંશુ વાળા વાસણા વોર્ડના કોર્પોરેટર છે.

તો આ તરફ વડોદરામાં મેયર પદને લઇ ચર્ચાઓ શરૂ છે. વડોદરાના મેયર કોણ તેને લઇ શહેરમાં ચર્ચા છે. મેયર પદ માટે 4 નામો પર ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં હિતેન્દ્ર પટેલ, પરાક્રમસિંહ જાડેજાના નામ પર ચર્ચા છે. સાથે કેયુર રોકડીયા, મનોજ પટેલનું નામ ચર્ચામાં છે. હિતેન્દ્ર પટેલ ગત બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. પરાક્રમસિંહ જાડેજા પંચમહાલ ભાજપના પ્રભારી છે. કેયુર રોકડિયા ગત ટર્મમાં શિક્ષણ સમિતિના ચેરમેન હતા. કેયુર રોકડિયા FRC કમિટીના સભ્ય છે. મનોજ પટેલ શહેર ભાજપ સંગઠનમાં માનિતા મનાય છે.

ભાવનગર મનપાના મેયર પદ માટે પણ અટકળો ચાલું છે. ભાજપમાં 3 મહિલા કોર્પોરેટરના નામ પર અટકળો છે. મનપામાં મેયર પદ મહિલા સામાન્ય માટે અનામત છે. કીર્તિબેન દાનીધારીયા, વર્ષાબા પરમારનું નામ મોખરે છે. યોગીતાબેન ત્રિવેદીનું નામ પણ ચર્ચામાં છે. 

જામનગર મહાનગરપાલિકાના હોદેદારોની અટકળો શરુ છે.  પ્રથમ અઢી વર્ષ મેયર પદ મહિલા માટે અનામત છે.  ભાજપમાં 4 મહિલા કોર્પોરેટરના નામ પર ચર્ચા છે. બીનાબેન કોઠારી, ડિમ્પલ રાવલના નામ રેસમાં છે. કુસુમબેન પંડ્યા, અલકાબા જાડેજાના નામ પર પણ ચર્ચા છે. ત્રીજી વખત ચૂંટાયેલ બીનાબેન કોઠારી જૈન સમાજના અગ્રણી છે. છેલ્લા 5 વર્ષથી જૈન સમાજને કોઇ પદ નથી મળ્યું. ડિમ્પલ રાવલ સ્ટેન્ડિંગ કમિટીના સદસ્ય રહી ચૂક્યા છે. ડિમ્પલ રાવલ RSS સાથે સંકળાયેલા છે. અલકાબા જાડેજા સ્વચ્છ પ્રતિભાને કારણે મેયર પદ માટે દાવેદાર છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ