બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / ગુજરાત / ACB foolproof plan to arrest Lancia officer, ACB issues circular on complainant's issue

ગુજરાત / લાંચિયા અધિકારીને પકડવા ACBનો ફૂલપ્રૂફ પ્લાન, ફરિયાદી મુદ્દે ACBએ પરિપત્ર કર્યો જાહેર

Dinesh

Last Updated: 10:58 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: કેરિંગ ઓફ એપ્લિકન્ટ એન્ડ રિસ્પોન્ડીંગ ઇફેક્ટિવલી કાર્યક્રમ અંતર્ગત એન્ટીકરપ્શન બ્યુરોના અધિકારીઓ છેલ્લા 7 વર્ષમાં નોંધાયેલા ગુનાના ફરિયાદીઓ સાથે મુલાકાત કરશે

  • લાંચિયા અધિકારીને પકડવા ACBનો પ્લાન તૈયાર
  • 'ફરિયાદીને નહીં થાય મુશ્કેલી'
  • ACBના અધિકારીઓ ફરિયાદીને કરશે મદદ


રાજ્યમાં લાંચિયા અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરનારા લોકોને હવે કોઈ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. ACBએ આવા લોકો માટે કેર પ્રોગ્રામની શરૂઆત કરી છે. કેરિંગ ઓફ એપ્લિકન્ટ એન્ડ રિસ્પોન્ડીંગ ઇફેક્ટિવલી કાર્યક્રમ અંતર્ગત એન્ટીકરપ્શન બ્યુરોના અધિકારીઓ છેલ્લા 7 વર્ષમાં નોંધાયેલા ગુનાના ફરિયાદીઓ સાથે મુલાકાત કરશે. જેમાં આ લોકોને કોઈ પ્રકારની હેરાનગતિ થાય છે કે નહીં તે અંગે માહિતી મેળવશે. 

સુમેળ ભર્યું વર્તન કરવાનો રહેશે
ACBએ આ કાર્યક્રમ અંતર્ગત એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જેમાં ACBમાં આવતા વ્યક્તિ સાથે સુમળ ભર્યું વર્તન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે આદેશ આપવામાં આવ્યો છે કે, ફરિયાદીને ફરિયાદ બાદ આક્ષેપિત વિભાગ દ્વારા કોઈપણ હેરાનગતિ નહીં થાય તેવી ખાતરી આપો. આ ઉપરાંત ફરિયાદીને ફરિયાદના કામે મદદરૂપ થવા વાહન કે અન્ય કોઈ લોજિસ્ટિક સપોર્ટની જરૂર હોય તો સબંધિત એકમનાં મદદનીશ નિયામકએ વ્યવસ્થા કરી આપવી. જરૂર જણાયે ફરિયાદીને ઇલેક્ટ્રીક સંસાધનોના ઉપયોગ બાબતે સમજ કરવાની રહેશે. ઉપરાંત ફરિયાદીને ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી આરોપી તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે તેની ખાતરી આપવી.

વાંચવા જેવું: Padma Awards: પદ્મ પુરસ્કારનું એલાન: હાથીની પરી સહિત 34ને મળશે પદ્મ શ્રીનું સન્માન

સબંધિત એકમને વ્યવસ્થા કરવાની રહેશે
ફરિયાદીને ફરિયાદના કામે મદદરૂપ થવા વાહન કે અન્ય કોઈ લોજિસ્ટિક સપોર્ટની જરૂર હોય તો સબંધિત એકમનાં મદદનીશ નિયામકએ વ્યવસ્થા કરી આપવાની રહેશે. સાથો સાથ જરૂર જણાયે ફરિયાદીને ઇલેક્ટ્રીક સંસાધનોના ઉપયોગ બાબતે સમજ કરવાની રહેશે. ઉપરાંત ફરિયાદીને ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી આરોપી તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે તેની ખાતરી આપવી પડશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ