બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હૈયું હચમચી જાય તેવી ટક્કર! કાર ચાલકે શિક્ષિકાને હવામાં ફંગોળી, દહેગામ-કપજવંજ રોડની ઘટના
Last Updated: 10:41 PM, 17 July 2024
દહેગામ-કપડવંજ રોડ પર ખાનગી ટ્યુશનની શિક્ષિકા માર્ગ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે પાછળથી પુર ઝડપે આવી રહેલ કાર ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી રોડની સાઈડમાંથી પસાર થઈ રહેલ શિક્ષિકાને ટક્કર મારતા તેઓને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ બાબતે દહેગામ પોલીસને જાણ કરતા દહેગામ પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
દહેગામ-કપડવંજ રોડ પર શિક્ષિકાને કાર ચાલકે અડફેટે લીધી જુઓ વીડિયો#Dehgamnews #Kapdwanj #teacher #CarDriver #Accident #DehgamPolice #police pic.twitter.com/yVLICAQnDy
— news (@v181989) July 17, 2024
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.