બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / A security guard in Vadodara fears seeing a cobra snake

વડોદરા / બાપ રે બચી ગયા..રાત્રે રાઉન્ડ મારતા સમયે સિક્યોરિટી ગાર્ડનો કોબ્રા પર ભૂલથી પડ્યો પગ, નીકળી ગઈ ચીસ, જુઓ CCTV

Kishor

Last Updated: 09:08 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની સોસાયટીમાં રાઉન્ડ પર નિકળેલા સિક્ટોરિટી ગાર્ડના પગમાં કોબ્રા આવી ગયો હતો. બાદમાં સિક્યુરિટી ગાર્ડ જીવ બચાવીને ભાગ્યાનો વીડિયો વાયરલ થયો છે.

  • વડોદરા-વાઘોડિયા રોડ પર  કામધેનુ સોસાયટીમાં રાત્રિના સમયે બની ઘટના
  • રાઉન્ડ પર નિકળેલા સિક્યોરિટી ગાર્ડના પગમાં ચડી આવ્યો સાપ
  • ઘટના સોસાયટીના CCTVમાં કેદ થઈ 

ચોમાસાના પ્રારંભની સાથે જ દરોમાં પાણી ભરાઈ જવા ઉપરાંત ગરમી અને ઉકળાટ વધતા શરીશ્રુપો વધુ દેખાતા હોય છે. જેને લઈને આવી સ્થિતિમાં બચવા માટે ખાસ ધ્યાન રાખવુ જોઈએ. આવી સ્થિતિ વચ્ચે વડોદરામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરામાં સિક્યોરિટી ગાર્ડનો કોબ્રા સાપથી માંડ જીવ બચ્યો હોવાનું સામે આવતા ડરનો માહોલ ઉભો થયો હતો.

સિક્યોરિટી ગાર્ડની કોબ્રા સાપથી બચી ગયાના CCTV ફૂટેજ

આ મામલે પ્રાથમિક વિગત એવી છે કે વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલ અણખોલ ગામની કામધેનુ કામધેનુ સોસાયટીમાં આ ઘટના બની હતી. રાત્રે રિક્યુરિટી ગાર્ડ રાઉન્ડ મારી રહ્યો હતો. આ વેળાએ કોબ્રા સાપ ત્યાં ચડી આવ્યો હતો. બાદમા જાણ થતા જ ગાર્ડ ચોંકી ઉઠ્યો હતો. પગ કોબ્રા સાપ આવી જતા તેનો જીવ માંડ માંડ બચ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. જેમાં સસ્તા પરથી પસાર થતો સાપ એકાએક બાજુમાં ચડી આવે છે. મહત્વનું છે કે રાત્રીના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ