બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / A rare video of Rajiv Gandhi and Sonia Gandhi's wedding has gone viral

વાયરલ / રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્નનો રેર કેસમાં જોવા મળતો Video વાયરલ, જુઓ શું કહ્યું યુઝર્સે

Last Updated: 11:16 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajiv Gandhi-Sonia Gandhi Marriage Video: સ્વ.રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્નનો બ્લેક એન વ્હાઇટ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Rajiv Gandhi-Sonia Gandhi Marriage Video : સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્નનો 1968નો બ્લેક એન વ્હાઇટ વેડિંગ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દંપતી સત્તાવાર દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતા એકબીજાને હાર પહેરાવતા અને પરિવારના સભ્યો વચ્ચે તેમના લગ્નની કેક કાપતા બતાવે છે.

અહેવાલો કહે છે કે, રાજીવ ગાંધીએ 21 વર્ષની સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા ત્યારે તેમની ઉંમર 23 વર્ષની હતી.લગ્ન સમારોહ ઈન્દિરા ગાંધીના નિવાસસ્થાન 1, સફદરજંગ રોડ, નવી દિલ્હીના બગીચામાં યોજાયો હતો અને તેમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈન, પંડિત જવાહરલાલ નેહરુની બહેન વિજયા લક્ષ્મી પંડિત અને સંજય ગાંધીએ હાજરી આપી હતી.

વધુ વાંચો: 'મોહે રંગ લગા દે'..., દિલ્હી મેટ્રો બાદ હવે ચાલી સ્કૂટીએ 2 યુવતીઓ ભાન ભૂલી, આવ્યું 33 હજારનું ચલણ

નોંધનીય છે કે, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @Indiahistorypostsએ આ વિડીયોને શેર કર્યું છે. આ તરફ હવે આ વીડિયો પર યુઝર્સની ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Marriage video Rajiv Gandhi Rajiv Gandhi-Sonia Gandhi Marriage Video Sonia Gandhi રાજીવ ગાંધી સોનિયા ગાંધી Rajiv Gandhi-Sonia Gandhi Marriage Video
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ