બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / A foreign couple's love for India: A couple who set out to tour India on a bicycle saw Amba's darshan, experienced blessings

અંબાજી / વિદેશી યુગલનો ભારત પ્રેમ: સાયકલ પર ભારત ભ્રમણ કરવા નીકળેલ કપલે કર્યા મા અંબાના દર્શન, અનુભવી ધન્યતા

Vishal Khamar

Last Updated: 06:05 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુત્વથી આકર્ષયેલા વિદેશી યુગલ અંબાજી પહોચ્યા હતા. આ બંને યુગલ સ્વિત્ઝરલેન્ડ અને આયરલેન્ડ થી અંબાજી આવ્યા હતા. અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

  • હિન્દુત્વ થી આકર્ષયેલા વિદેશી  યુગલ અંબાજી પહોચ્યા
  • સ્વીટજરલેન્ડ અને આયરલેન્ડ થી પહોચ્યા માં અંબાના દ્વાર 
  • બંને યુગલ કરી રહ્યા છે સાયકલ પર ભારત ભ્રમણ 
  • અંબાજી માં ના દર્શન  કરી મેળવી ધન્યતા

 હિન્દુત્વથી આકર્ષાયેલા વિદેશી યુગલ અંબાજી પહોંચ્યા હતા. સ્વીઝરલેન્ડ અને આયરલેન્ડથી વિદેશી યુગલ માં અંબાનાં દર્શન કરવા આવી પહોચ્યું હતું. બંને યુગલ સાયકલ પર ભારત ભ્રમણ કરી રહ્યા છે. યુગલોએ માં અંબાનાં દર્શન કરી ધન્યા અનુભવી હતી. મુંબઈથી અંબાજી સાયલક ઉપર યાત્રા કરી. સાયકલ ઉપર ભારત ભ્રમણ કરી રહ્યા છે. તેમજ સાયકલ પર શ્રી રામ અને હનુમાન ધ્વજ પણ લગાવ્યા છે. રાજસ્થાનથી નેપાળ સાયકલિંગ કરી પૂર્ણ કરશે ભારત યાત્રા.

 સાયકલ ઉપર શ્રી રામ અને હનુમાન  ધ્વજ લગાયા 
યાત્રાધામ અંબાજી ખાતે આવેલા કોવી અને બેયા આયરલેન્ડ થી ભારત આવ્યા છે હિન્દુ સંસ્કૃતિ ને આકાર્ષિત થઈને તેઓ આ સંસ્કૃતિને વધુ નજીકથી જાણવા માટે સાઇકલથી સમગ્ર ભારતમાં ભ્રમણ કરી રહ્યા છે. તેઓ 8 મહિનાથી સતત આ સાઇકલિંગ કરીને ભારતના અલગ અલગ રાજ્યમાં ફર્યા છે. જેમાં તેમને  9000 કિલોમીટર જેટલું અંતર તેમને સાઇકલ પર કાપ્યું છે. હવે આજ રોજ અંબાજી દર્શન કર્યા બાદ તેઓ અહીંથી રાજસ્થાન માટે નીકળ્યા છે. ત્યારે રાજસ્થાન બાદ તેઓ નેપાળ જશે અને ત્યાંથી તેઓ પરત પોતાના દેશ ફરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ