બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / સુરત / A different kind of funeral procession took place in Karanj village of Surat

યે જીવન હૈ / અનોખી અંતિમયાત્રા ! સુરતના કરંજ ગામ વાજતે ગાજતે નીકળી સ્મશાનયાત્રા, પરિવારે ફટાકડા પણ ફોડ્યા

Dinesh

Last Updated: 04:53 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કરંજ ગામે અંતિમયાત્રામાં DJ સામેલ કરાયું હતું તેમજ પરિવારે અંતિમયાત્રામાં ફટાકડા પણ ફોડ્યા હતાં, 103 વર્ષેની ઉમંરે દિવાળી બેને અંતિમ શ્વાસ લીધા હતા

  • સુરતના કરંજ ગામે અલગ પ્રકારની અંતિમયાત્રા નિકળી 
  • અંતિમયાત્રામાં DJ સામેલ કરાયું
  • પરિવારે અંતિમયાત્રામાં ફટાકડા પણ ફોડ્યા


મરણ પ્રસંગે મરસિયા ગવાય અને જે મૃત્યું પામ્યું હોય તેને યાદ કરી કરીને તેના પાછળ કરૂણ રૂદન કરાતું હોય છે પરંતુ સુરતના કરંજ ગામ એક વૃદ્ધાના મૃત્યું પછી એક અલગ જ રીતે અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. કરંજ ગામે અલગ પ્રકારની નીકળેલી અંતિમયાત્રાને લઈ સૌ કોઈ અંચબિત થઈ ગયા હતાં.   

DJ સાથે અંતિમયાત્રા
સુરતના કરંજ ગામે અંતિમયાત્રામાં DJ સામેલ કરાયું હતું તેમજ પરિવારે અંતિમયાત્રામાં ફટાકડા પણ ફોડ્યા હતાં. અત્રે તમને જણાવી દઈએ કે, કરંજ ગામે 103 વર્ષીય દિવાળીબેનનું અવસાન થયું હતું. 103 વર્ષે દિવાળી બેને અંતિમ શ્વાસ લીધા હોવાથી પરિવારે વાજતે ગાજતે DJ સાથે અંતિમયાત્રા નિકાળી હતી.

કરંજ ગામે 103 વર્ષીય દિવાળીબેનનું થયું છે અવસાન
ડી.જે સાથે ફટાકડા ફોડી પરિવારજોએ અંતિમ યાત્રા નીકાળી હતી તેમજ આ સાથે કોરિયાના મશાલ પ્રગટાવવામાં આવી હતી. 103 વર્ષિય વૃદ્ધાની ડી જે સાથે નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જે અંતિમ યાત્રાએ સૌ કોઈના ધ્યાન આકર્ષયા હતાં તેમજ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ