બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / મનોરંજન / 67-year-old-actor-tom-alter-passes-away

NULL / પદ્મશ્રી અભિનેતા ટૉમ ઑલ્ટરનું મુંબઇ ખાતે થયું નિધન

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જાણીતા પ્રખ્યાત અભિનેતા ટૉમ ઑલ્ટરનું શુક્રવારી રાતે મુંબઈખાતે 67 વર્ષની જૈફવયે અવસાન થયું હતું. તે વાતની જાણકારી તેમના પુત્રે આપી હતી. અદાકાર ટૉમ ઑલ્ટર ઘણા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. હિન્દી સિનેમામાં પોતાના અભૂતપૂર્વ પ્રદાન માટે ટૉમ ઑલ્ટરને વર્ષ 2008માં પદ્મશ્રીથી નવાજવામાં આવેલ.

300થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલ ટોમે કારકીર્દીની શરૂઆત 1990માં જુનુનમાં પાત્ર ભજવીને કરી હતી. શુક્રવારની રાત્રે લગભગ 9.30 વાગ્યે મુંબઈ સ્થિત પોતાના ઘરમાં ટૉમ ઑલ્ટરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે 2 પુસ્તક પણ લખ્યા છે.

હિન્દી અને ઉર્દૂ ભાષામાં પોતાની મજબૂત પકડના કારણે ટૉમ ઑલ્ટરે ભારતીય સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમણે 1976માં ફિલ્મ ચરસથી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે કસ્ટમ અધિકારીનો રોલ કર્યો હતો. બાદમાં તેમણે ક્રાંતિ’ ‘હમ કિસી સે કમ નહીં’ ‘શતરંજ કે ખિલાડી’ ‘કર્માઅને પરિંદાજેવી ફિલ્મોમાં અભિનય કરી દર્શકોને ખુશ કરી દીધા હતા.

ઉપરાંત ટૉમ ઑલ્ટરે ટીવીના પરદે કેપ્ટન વ્યોમઅને શક્તિમાનજેવી ઘણી લોકપ્રિય સિરીયલોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે 80 થી 90ના દાયકામાં સ્પોર્ટસ પત્રકાર તરીકે કામ કર્યું હતું. માસ્ટર બ્લાસ્ટર સચિનનો પહેલો વીડિયો ઈન્ટરવ્યૂ તેમણે જ કર્યો હતો.

ટૉમ ઑલ્ટરે ત્રણ પુસ્તકો પણ લખ્યા છે. 1950માં મસૂરીમાં જન્મેલા ટૉમ ઑલ્ટરના માતાપિતા મૂળ અમેરિકાના હતા. તેમના દાદા દાદી 1916માં અમેરિકાથી ભારત આવી ગયા હતા. ટૉમ ઑલ્ટરનો પરિવાર દરિયાઈ રસ્તે ચૈન્નઈ આવ્યો હતો અને ત્યાંથી લાહોર ગયો હતો. ટૉમ ઑલ્ટરના પિતાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. ભાગલા બાદ તેઓ ભારતમાં આવતા રહ્યા હતા. રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની ફિલ્મ આરાધનાથી પ્રેરણા લઈને ટૉમે એક્ટિંગના ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું હતું.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ