બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / 4 Surprising Benefits Of Garlic For Skin, Skin Glowing And Pimples

કારગર ઉપાય / ચહેરા પર ગમે એવા ડાઘ-ધબ્બા હશે, લસણના આ કારગર ઉપાય ઝડપથી કરી દેશે દૂર, ચહેરો બનશે બેદાગ

Noor

Last Updated: 05:25 PM, 27 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી મહિલાઓ અને પુરૂષોને ચહેરા પર ખીલ થતાં હોય છે. જેને ફોડી દેવાથી ત્યાં ડાઘ પડી જાય છે. પણ પછી આ ડાઘ-ધબ્બા સરળતાથી જતાં નથી. જેથી આજે અમે તમને લસણના એવા જબરદસ્ત ઉપાય જણાવીશું, જે ઝડપથી તમારા ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર કરી શકે છે. લસણમાં એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીએજિંગ સહિતના ઘણાં ગુણો રહેલાં છે. જેથી લસણની પેસ્ટ સ્કિન માટે રામબાણનું કામ કરે છે.

  • આ  વસ્તુ ચહેરાના ડાઘ ધબ્બા કરી દેશે દૂર
  • ચહેરો ગોરો પણ બનાવશે 
  • એકવાર ઉપયોગ કરશો તો દેખાશે અસર

પિંપલ્સ

પિંપલ્સને કારણણે ચહેરા પર ડાઘ પડી ગયા હો તો તેના માટે 2-3 કળી લસણની છોલીને તેને વાટી લો. હવે તેમાંથી રસ કાઢીને તેને ડાઘ અને પિંપલ પર લગાવો. અડધો કલાક બાદ ફેસ વોશ કરી લો. 

કરચલીઓ 

જો તમારા ચહેરા પર કરચલી થવા લાગી હોય, ચહેરો ડલ લાગતો હોય તો લસણના અડઘી ચમચી રસમાં, સહેજ મધ અને લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવો. અડધો કલાક બાદ ફેસ વોશ કરી લો. 1 મહિનામાં કરચલીઓ ઓછી થવા લાગશે. સપ્તાહમાં 3વાર આ ઉપાય કરો. 

ક્લિનિંગ

ચહેરાને ક્લિન રાખવા માટે લસણની પેસ્ટ  બનાવી તેમાં ટામેટાનો પલપ મિક્સ કરીને ચહેરા પર લગાવો. અડઘો કલાક બાદ ફેસ વોશ કરી લો. આ ઉપાય કરવાથી ફેસ ક્લિન લાગશે. 

સ્ટ્રેચ માર્ક

સ્ટ્રેચ માર્ક્સને ઓછાં કરવા માટે લસણનો ઉપાય બેસ્ટ છે. તેના માટે લસણના રસને ઓલિવ ઓઈલમાં મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. આ ઉપાય રોજ કરવાથી ધીરે ધીરે માર્ક્સ ગાયબ થવા લાગશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ