મહામારી / સ્કૂલો ખોલવી પડી ભારે, એક જ સપ્તાહમાં 250 બાળકો-શિક્ષકો થયા કોરોના પોઝિટિવ

250 students and staff corona positive America

કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા પણ સામેલ છે. હવે આ જીવલેણ રોગચાળાની અસર ત્યાંના સ્કૂલનાં બાળકો ઉપર પણ જોવા મળી રહી છે. યુ.એસ.ના જ્યોર્જિયા જિલ્લામાં શાળા શરૂ થયાના એક અઠવાડિયામાં જ 250 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x