બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / 24 states to provide free covid 19 vaccine from may 1 full list here

કોરોના વાયરસ / 24 રાજ્યોમાં 1 મેથી 18+ ઉંમરના લોકોને મળશે કોરોનાની મફત રસી, આ છે આખી યાદી

Dharmishtha

Last Updated: 10:33 AM, 27 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 રાજ્યોએ પોતાને ત્યાં 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકોને ફ્રીમાં કોરોનાની રસી આપવાનું એલાન કર્યુ છે.

  • દેશમાં  14.19 કરોડથી વધારે રસીના ડોઝ અપાઈ ચૂક્યા
  • 24 રાજ્યો 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામને ફ્રીમાં રસી આપશે
  • સતત 5માં દિવસે 3 લાખથી વધારે કેસ અને 2 લાખથી વધારે મોત

24 રાજ્યો 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામને ફ્રીમાં રસી આપશે

કોરોનાના વધતા ગ્રાફની વચ્ચે 24 રાજ્યોએ પોતાને ત્યાં 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકોને ફ્રીમાં કોરોનાની રસી આપવાનું એલાન કર્યુ છે. ઉલ્લેખનયી છે કે કેન્દ્ર સરકારે 1મેથી રસીકરણના આગલા તબક્કાની જાહેરાત કરી હતી. આ તબક્કામાં 18 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવશે.

 14.19 કરોડથી વધારે રસીના ડોઝ અપાઈ ચૂક્યા

અત્યાર સુધી સરકાર તરફથી જારી આંકડા મુજબ 14.19 કરોડથી વધારે રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. આ તમામ ડોઝ 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને આપવામાં આવ્યા છે. જેમાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્ક્સ સામેલ છે. કોરનોના વધતા ગ્રાફની વચ્ચે 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સતત 5માં દિવસે 3 લાખથી વધારે કેસ અને 2 લાખથી વધારે મોત

આ નિર્ણય તે સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારતમાં કોરોનાના નવા કેસ અને મોત દર રોજ વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર સોમવારે ભારતમાં 3.52 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 2812 લોકોના મોત થયા છે. સતત 5માં દિવસે 3 લાખથી વધારે કેસ અને 2 લાખથી વધારે મોત થયા છે.

આ રાજ્યોમાં ફ્રીમાં કોરોનાની રસીનું એલાન

કોરોનાના વધતા કેસને જોતા રાજ્ય સરકારો એલર્ટ મોડમાં આવી છે અને 18 વર્ષની વધારે ઉંમરના લોકોને ફ્રીમાં રસી આપવાનું એલાન કર્યુ છે. અત્યાર સુધી બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, ગોવા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ, ઓડિશા, દિલ્હી, જમ્મુ- કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને ઉત્તરાખંડમાં ફ્રી રસી લગાવવાનું એલાન કરાયુ છે.

આ 24માંથી મોટા ભાગના રાજ્યોએ તમામ માટે મફત રસીનું એલાન કર્યુ છે. ત્યારે ઘણાએ જાહેરાત કરી છે કે નિઃશુક્લ રસી ફક્ત 18થી 45 વર્ષના લોકોને ઉપલબ્ધ થશે. જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગોવા, સિક્કમ, કર્ણાટક, ઝારખંડ અને આંધ્ર પ્રદેશ સામેલ છે.  ત્યારે પશ્ચિમ બંગાળમાં રસીકરણ અભિયાનનો આ તબક્કો વિધાનસભા ચૂંટણીના કારણે 1 મેની જગ્યાએ 5 મેથી શરુ થશે. રાજ્યમાં 29 એપ્રિલે મતદાન થવાનું છે અને 2 મેના રોજ પરિણામ જાહેર થશે.

વેક્સનીનો ખર્ચ

રાજ્યો બે મુખ્ય નિર્માતાઓ પાસેથી રસી ખરીદશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યુ કે તે પોતાની કોરોનાની રસી કોવિશીલ્ડને 400 રુપિયા  પ્રતિ ડોઝની કિંમત પર રાજ્ય સરકારોને આપશે. કોવૈક્સીન નિર્માતા ભારત બાયોટેક 600 રુપિયાની કિંમત પર પ્રત્યેક રાજ્યોને આપશે .

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ