બ્રેકિંગ ન્યુઝ
પંજાબના પટિયાલામાં આવેલી સરકારી રિપુદમન કોલેજમાં ગેંગરેપની એક મોટી ઘટના સામે આવતાં હડકંપ મચ્યો છે. પીડિતાએ પહેલા વર્ષની વિદ્યાર્થીની છે અને તેણે પોલીસમાં ફરિયાદ લખાવીને પોતાની સાથે બનેલી આખી ઘટના વર્ણવી છે.
ADVERTISEMENT
"He locked the room, and one of the accused gagged me with his hands. Thereafter, all three took turns to rape me..." -https://t.co/0S8HUKNUaM#IncredibleIndia #IndianMen #GangRape
— Men 4 Womens Rights (@M4WRights) April 10, 2024
ADVERTISEMENT
પોતાની સાથે શું બન્યું? પીડિતાએ વર્ણવી આખી ઘટના
પીડિતાએ કહ્યું કે 27 માર્ચના રોજ, તેના ઓળખીતા વિદ્યાર્થી દવિન્દર સિંહે તેને પ્રિન્સિપાલની ઓફિસની ઉપરના રૂમમાં બોલાવી હતી. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે અંદર પહેલેથી જ તેના બે મિત્રો હાજર હતા, મારા અંદર ગયા બાદ દવિન્દર સિંહે અંદરથી રુમ બંધ કરી દીધો હતો અને તેના હાથથી મારુ મોં બંધ કરી નાખ્યું હતું ત્યાર બાદ ત્રણેય મારા પર વારાફરતી રેપ કર્યો હતો.
ADVERTISEMENT
ચૂપ રહેવાની નહીંતર પરિણામ ભોગવવાની ધમકી
ગેંગરેપ બાદ આરોપીઓએ પીડિતાને ધમકી પણ આપી હતી કે તે આ વિશે કોઈને વાત ન કરે. શરુઆતમાં યુવતીએ કોઈને કહ્યું નહોતું પરંતુ આખરે તેણે માતાપિતા સમક્ષ આ ઘટનાનો ખુલાસો કરી દીધો હતો જે પછી ફરિયાદ નોંધાવાઈ હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.