બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઓનલાઈન ટ્રાંઝેક્શનની સુવિધા નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) દ્વારા રજા સહિતના અઠવાડિયાના સાત દિવસ મળશે. આનો અર્થ એ છે કે હવે તમે NEFT દ્વારા કોઈપણ સમયે અને કોઈપણ સમયે ઓનલાઇન મની ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
એક સમયે 2 લાખ રૂપિયા સુધી કરી શકો છો ઓનલાઇન ટ્રાન્સફર
ADVERTISEMENT
આપને જણાવી દઇએ કે, NEFT એ ઓનલાઇન વ્યવહારની એક પદ્ધતિ છે. આ અંતર્ગત, તમે એક સમયે 2 લાખ રૂપિયા સુધી ઓનલાઇન ટ્રાન્સફર કરી શકો છો. સામાન્ય દિવસોમાં NEFT ટ્રાન્ઝેક્શન સવારે 8 થી સાંજે 7 વાગ્યા દરમિયાન થાય છે.

ADVERTISEMENT
RBI એ જાહેર કર્યું નોટિફિકેશન
Availability of National Electronic Funds Transfer (NEFT) System on 24x7 basishttps://t.co/ytimjQtXax
— ReserveBankOfIndia (@RBI) December 6, 2019
ADVERTISEMENT
આ સાથે જ પ્રથમ અને ત્રીજા શનિવારે સવારે 8 વાગ્યાથી લઇને 1 વાગ્યા સુધી કરવામાં આવતું હતું. જેને લઇને રિઝર્વ બેંક દ્વારા એક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
નંબર પોર્ટેબલિટી હવે ગણતરીના દિવસોમાં
જો તમે મોબાઇલ પોર્ટ કરાવવાનું વિચારી રહ્યા છો તો 16 ડિસેમ્બરથી તમારું કામ સરળ થઇ જશે. ત્યારબાદ તમે માત્ર 3 દિવસમાં નંબર પોર્ટ કરાવી શકો છો. વર્તમાનની વાત કરીએ તો મોબાઇલ નંબર પોર્ટ કરાવવામાં 15-20 દિવસનો સમયગાળા લાગી જતો હતો, જો કે, બીજા સર્કલમાં પાંચ કામકાજના દિવસોમાં પોર્ટ કરાવી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.