બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / 14-year-old Anmol won 2.5 million points

બુદ્ધિમતા / ગુજરાતના આ ટેણિયાએ KBC-12માં જીત્યા 25 લાખ પોઇન્ટ, બચ્ચન પણ થઇ ગયા ફિદા

Kinjari

Last Updated: 12:44 PM, 15 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી પર આવનાર ક્વિઝ શૉ કોન બનેગા કરોડપતિ-12માં આ અઠવાડિયુ બાળકો માટે સ્પેશ્યલ ક્વિઝ રાખવામાં આવી છે. સોમવારે શરૂ થયેલા આ ક્વિઝ શૉમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો સૌથી ઝડપી જવાબ આપીને હોટસીટ પર ગુજરાતના ભરુચથી આવેલા અનમોલ શાસ્ત્રી આવી ગયા હતા.

  • કોન બનેગા કરોડપતિમાં ગુજરાતનો અનમોલ 
  • 25 લાખ પોઇન્ટ જીતીને ગેમ કરી ક્વિટ 
  • 50 લાખનો સવાલ ન આવડ્યો

 

 

કોણ છે અનમોલ શાસ્ત્રી 
14વર્ષનો અનમોલ શાસ્ત્રી પોતાની યુટ્યુબ ચૅનલ ચલાવે છે અને વીડિયો ગેમ રમવાના શોખીન છે. પોતાના જ્ઞાનથી તેણે 25 લાખ પોઇન્ટ્સ જીતી લીધા હતા. 4 વર્ષ બાદ જ્યારે તે 18 વર્ષના થઇ જશે ત્યારે તેને આ ધનરાશિ મળશે. ત્યાં સુધી તે ફિક્સ ડિપોઝીટમાં રહેશે. 50 લાખ પોઇન્ટનો જવાબ તેને ખબર ન હોવાથી ગેમ ક્વિટ કરી લીધી હતી. 

આ હતો સવાલ 
એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે વાર રન-આઉટ થનાર ખેલાડી કોણ છે

  • ઇંઝમામ-ઉલ-હક
  • રાહુલ દ્રવિડ 
  • સચિન તેંડુલકર
  • સ્ટીવ વૉ

આ સવાલનો સાચો જવાબ હતો સ્ટીવ વૉ, જે અનમોલને ખબર ન હોવાથી તેણે ગેમ ક્વિટ કરી લીધી હતી. અનમોલને યુનિવર્સ વિશે જાણવું ગમે છે. તે એસ્ટ્રોફિઝીસિસ્ટ બનવા માંગે છે. ગેમની શરૂઆતમાં જ તેમણે કહ્યું હતું કે જો તે કરોડપતિ બનશે તો તે એક ટેલિસ્કોપ ખરીદશે જેની મદદથી તે આકાશમાં તારા અને તારામંડળ જોઇ શકશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ