બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

VTV / ધર્મ / Daily Horoscope / You will feel peace of mind, benefit from new work, Thursday is beneficial for these zodiac signs.

13 જુલાઈ / દેવું થયું હોય તો મુક્તિ મળશે, પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે, આ રાશિના જાતકો ગુરુવાર ગુડ રહેશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:26 AM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
13 07 2023 ગુરુવાર
માસ અષાઢ
પક્ષ વદ
તિથિ અગિયારસ સાંજે 6.24 પછી બારસ
નક્ષત્ર કૃતિકા
યોગ ગંડ
કરણ બાલવ
રાશિ વૃષભ (બ.વ.ઉ.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને માનસિક શાંતિનો અહેસાસ થશે તેમજ આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને નોકરીમાં પ્રગતિ જણાશે, વ્યવસાયમાં ધનલાભ થાય અને માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય

વૃષભ (બ.વ.ઉ.) 
માનસિક પરેશાની જણાશે તેમજ કામમાં વધારે મહેનત કરવી પડશે અને ધંધામાં સામાન્ય ફાયદો જણાશે, નાણાકીય તંગી અનુભવશો 

મિથુન  (ક.છ.ઘ.) 
કેટલો પુરુષાર્થ ફળદાયી બનશે અને મોટા માણસોની ઓળખાણથી લાભ થાય તેમજ પરેશાનીઓમાંથી મુક્તિ મળે અને ધંધામાં નવી આવક મળે 

કર્ક (ડ.હ.) 
નવા કામકાજથી લાભ થાય અને નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે અને ધંધાકીય આવકમાં વધારો જણાશે

સિંહ (મ.ટ.) 
કામકાજમાં વ્યવહારું બનો અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે તેમજ માનસિક તનાવ જણાય

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકોને કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે અને સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે તેમજ સંતાનોથી સારો લાભ જણાશે અને નાના-મોટા રોકાણ માટે સાચવવું

તુલા (ર.ત.) 
અગત્યના કામને પ્રાધાન્ય આપો તેમજ રોજગાર માટે નવી તકો વિચારો અને બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો, મહેનત કરશો તો સારું ફળ મળશે

વૃશ્ચિક (ન.ય.) 
કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે અને યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય

ધન (ભ.ધ.ફ.ઢ.) 
સંતાન વિષયક તકલીફ જણાય અને મહત્વના કામમાં વિલંબ સૂચવાય તેમજ સ્વાસ્થ્ય બાબતે સાચવવું, વ્યવસાયમાં નવી તકો મળશે 

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકોને ધાર્મિક કામકાજમાં રુચિ વધે તેમજ માનસિક બેચેની રહ્યા કરે અને નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે તેમજ ઘરમાં સામાન્ય અશાંતિ જણાય

કુંભ (ગ.શ.ષ.સ.) 
આવડતના ઉપયોગથી લાભ થાય તેમજ આર્થિક બાબતોમાં નવી તકો મળે અને ધારેલા કામકાજમાં સફળતા મળે અને વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે 

મીન  (દ.ચ.ઝ.થ.) 
માનસિક અશાંતિ અનુભવશો તેમજ ધન સંબંધી ચિંતા અનુભવશો અને ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું તેમજ કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે 

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ