બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / You can become a millionaire by selling old coins or notes, know the step by step process

જાણવા જેવું / ના હોય! જૂના સિક્કા કે નોટો વેચી તમે પણ બની શકો લાખોપતિ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Megha

Last Updated: 04:25 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ જુના સિક્કા કે નોટો એકત્રિત કરો છો તો તમે તેને વેચીને સારી કમાણી કરી શકો છો.તમે તેને વેચવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લઈ શકો છો.

  • જૂના સિક્કા અથવા નોટો વહેંચીને પૈસા કમાઈ શકો છો
  • વેચવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લઈ શકો છો

ઘણા લોકો એવા હોય છે જેઓ ઘણી પ્રાચીન વસ્તુઓ અથવા કોઈ ખાસ વસ્તુનું કલેક્શન રાખે છે. ઉદાહરણ તરીકે જૂની ચલણનોટ કે સિક્કા. આવા જૂના પૈસાની બજારમાં સારી કિંમત પણ મળે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ જૂના સિક્કા અથવા નોટો એકત્રિત કરો છો, તો તમે તેને વહેંચીને ખૂબ પૈસા કમાઈ શકો છો. હવે જો તમે વિચારી રહ્યા હોવ કે તમે આ પૈસા કેવી રીતે વહેંચી શકશો? તો તેનો જવાબ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમે આ પૈસાને તે ઓનલાઈન વહેંચી શકો છો.. ચાલો જાણીએ કેવી રીતે 

જો તમે પણ જુના સિક્કા કે નોટો એકત્રિત કરો છો તો તમે તેને વેચીને સારી કમાણી કરી શકો છો.તમે તેને વેચવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લઈ શકો છો.આ માટે તમારે પહેલા એપ અથવા તેમની વેબસાઈટ જેમ કે Ebay અને Olax પર જવું પડશે.

એપ્લિકેશન અથવા વેબસાઇટ પર ગયા પછી, તમારે અહીં ઇમેઇલ આઈડી અથવા તમારા મોબાઇલ નંબરથી લોગિન કરવું પડશે. લોગિન કર્યા પછી તમારે પ્રોડક્ટ કેટેગરીમાં જવું પડશે અને સિક્કા વેચાણ વિભાગમાં જવું પડશે અને ત્યાં તમારે તમારા સિક્કા કે નોટ વિશે માહિતી આપવાની રહેશે.

તમારા સિક્કા અને નોટોના કેટલાક ફોટો અહીં અપલોડ કરોપછી તેમના વિશે માહિતી આપો અને તમે તેમને કેટલી વેચવા માંગો છો તેની રકમ ભરો. આ પછી, લોકો તમારા સિક્કા અથવા નોટોમાં રસ લેશે, તેઓ તમારો સંપર્ક કરશે અને પછી તમે તેને વેચી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ