બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / yogi-government-will-give-mobile-phone-to-brides-in-mass-marriages

NULL / UP: દૂલ્હનને મોબાઈલ અને 35000 રૂપિયા આપશે રાજ્ય સરકાર

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઉત્તર પ્રદેશ સરકારની સમૂહ લગ્ન યોજના અંતર્ગત લગ્ન કરનાર યુવતીઓને 3000 રૂપિયાનો મોબાઈલ ફોન આપવામાં આવશે. આ સિવાય યોજના અંતર્ગત કન્યાને 35000 રૂપિયા પણ આપવામાં આવશે. અત્યારે આ યોજનાની શરૂઆત વડાપ્રધાનના સંસદીય ક્ષેત્ર બનારસથી થવા જઈ રહી છે.

યોજના અનુસાર કન્યાને માત્ર 20000 રૂપિયા મળશે. આ રકમ રોકડ નહી પરંતુ લાભાર્થીઓના એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર થશે. આ સિવાય 10000 રૂપિયામાં કન્યાને કપડાં ચાંદીના ઝાંઝર વિંછીયા અને સાત વાસણ આપવામાં આવશે. વારાણસીના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આર.કે.યાદવે જણાવ્યું કે જરુરતમંદ લોકો સમૂહલગ્નની યોજનામાં ભાગ લે તેવી સરકારની યોજના છે.

યાદવના જણાવ્યા અનુસાર શાસને આ યોજના માટે એક કરોડ 66 લાખ 60 હજાર રૂપિયા ફાળવ્યા છે. અરજી મેળવ્યા પછી લગ્નની તારીખ માટે અંતિમ નિર્ણય લેવામાં આવશે. પ્રત્યેક જોડી પાછળ 5000 રૂપિયા ભોજન માટે ખર્ચ થશે. સમૂહ લગ્ન કાર્યક્રમમાં ઓછામાં ઓછી 10 જોડીઓ હોવી જરૂરી છે. અધિકારી અનુસાર જિલ્લા પ્રશાસને 20-30 જાન્યુઆરીની વચ્ચે 100 જોડીઓને સમૂહ લગ્ન કરાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ