બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / Yogi Adityanath will change the name of one more city, now which city is it?

રાજનીતિ / યોગી આદિત્યનાથ વધુ એક શહેરનું નામ બદલશે, હવે કયા શહેરનો વારો ?

Intern

Last Updated: 05:42 PM, 9 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વધુ એક શહેરનું નામ બદલવા જઈ રહ્યાં છે. મુગલસરાય, ઈલાહાબાદ અને ફૈઝાબાદ પછી હવે સરકાર બસ્તી જિલ્લાનું નામ બદલવાની તૈયારીમાં છે જેમનું નામ હવે વશિષ્ઠનગર કરવામાં આવશે.

  • બસ્તી જિલ્લાનું નામ બદલી વશિષ્ટ નગર કરવામાં આવશે
  • યોગી આદિત્યનાથ હંમેશા શહેરના નામ બદલવાના કારણે ચર્ચામાં રહે છે
     

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હંમેશા શહેરના નામ બદલવાના કારણે ચર્ચામાં રહે છે. જ્યારે યોગી આદિત્યનાથ વધુ એક શહેરનું નામ બદલવા જઈ રહ્યાં છે. 

મુગલસરાય, ઈલાહાબાદ અને ફૈઝાબાદ પછી હવે સરકાર બસ્તી જિલ્લાનું નામ બદલવાની તૈયારીમાં છે. મળતી માહિતી પ્રમાણે બસ્તી જિલ્લાનું નામ બદલી વશિષ્ટ નગર કરવામાં આવશે...બસ્તી જિલ્લાના કલેક્ટરે નામ બદલવા માટે મહેસૂલ વિભાગને દરખાસ્ત મોકલી છે...તો જિલ્લાનું નામ બદલવા માટે કલેક્ટર પાસે એક કરોડના ખર્ચની વિગત પણ માંગવામાં આવી છે.

નોંધનીય છે કે, આ પહેલા યોગી સરકાર મુગલસરાય જિલ્લાનું નામ બદલીને પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગર, ઈલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ