બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / રાજકોટ / Writer Jay Vasavada had a bitter experience at Rajkot International Airport

રાજકોટ / 'ટોયલેટમાં પાણી નથી અને..' હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જય વસાવડાને થયો કડવો અનુભવ, તંત્રને વગર પાણીએ ધોયું

Dinesh

Last Updated: 08:58 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : રાજકોટ એરપોર્ટને લઈ લેખક જય વસાવડાએ કહ્યું કે, ફક્ત બે જ શૉપ છે બાકી બધા જ સફેદ રંગના ચોગટા છે તેમજ અહીં ટોયલેટમાં પાણી જ નહી આવતું

  • જય વસાવડાને રાજકોટ એરપોર્ટનો કડવો અનુભવ થયો
  • 'રાજકોટથી 31 કિમી દૂર અને એટલી બેઝિક ડિઝાઈન ?'
  • 'ફક્ત બે જ શૉપ છે બાકી બધા જ સફદ રંગના ચોગટા છે'

સૌરાષ્ટ્રવાસીઓને મળેલી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ કહેવાય છે. જે ઇન્ટરનેશનલ એરપોર્ટને ધામધૂમ પૂર્વક શરૂ પણ કરી દીધો છે. પરંતુ જે સુવિધાની મોટી મોટી વાત થઈ હતી તે તમામ પોકળ સાબિત થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. આ એરપોર્ટ પર જઈ તમે પાંચ મિનિટ ઉભા રહો તો એકાદ મિનિટ માટે તો તેમને એક એવો જ ખ્યાલ આવશે કે, કોઈ હોસ્પિટલમાં નથી પહોંચી ગયોને.. કારણે કે, તેની ડિઝાઈનથી લઈ સુવિધા સંપૂર્ણ ખામીઓથી ભરેલું લાગી આવશે. એરપોર્ટની મોટી ભેટની થતી વાતો વચ્ચે જાણીતા લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ આ હિરાસર એરપોર્ટની વાસ્તવિકતા દર્શાવતો વીડિયો વાયરલ કર્યો છે 

'હોસ્પિટલ જેમ બોક્ષ ગોઠવી દેવાયા'
લેખક જય વસાવડાને રાજકોટ એરપોર્ટનો કડવો અનુભવ થયો છે. જેમણે એક વીડિયો વાયરલ કર્યો છે. તેઓ જણાવી રહ્યાં છે કે, આજે હું સાવ નવા બનેલા રાજકોટના એરપોર્ટ પર છું, જે કહેવાય છે રાજકોટનું એરપોર્ટ પણ રાજકોટથી 31 કિ.મી દૂર હિરાસર ગામે આવેલું છે. તેમણે કહ્યું કે, મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે અદભૂત પ્રોજેક્ટ કરતા, જેની ડિઝાઈનથી લઈ તમામ બાબતો પરફેટ જ હોતી, તેઓ જેવા તેવા પ્રોજેક્ટ કરે જ નહી. પરંતુ આ એરપોર્ટ તો જાણે કોઈ ઉત્સવ ચાલ્યો હોય કે, કંઈ એરજમેન્ટ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. આ તો જાણે કોઈ કોવિડ હોસ્પિટલ તૈયાર કરાઈ હોય તેમ બોક્ષ ગોઠવી દેવામાં આવ્યા છે.

'ટોયલેટમાં પાણી જ નહી આવતું'
તેમણે કહ્યું કે, અહીં ફક્ત બે જ શૉપ છે બાકી બધા જ સફદ રંગના ચોગટા છે તેમજ અહીં ટોયલેટમાં પાણી જ નહી આવતું. જેને લઈ અહીં સુવિધા માટે બે પ્લાસ્ટીકની બોટલ રાખવામાં આવી છે. જય વસાવડાએ ઉમેર્યું કે, આ એરપોર્ટ શરૂ થઈ ગયા પછી, ધામધૂમ પૂર્વક નગારા વગાડીને શરૂ કર્યા પછી પણ પાણી જેવી પણ સુવિધા નથી. 31 કિમી દૂર અને એટલી બેઝિક ડિઝાઈન ? વધુમાં કહ્યું કે, કોઈ પણ ઈન્ટરનેશન એરપોર્ટ ગામથી એટલા દૂર નથી, તમે અમદાવાદ, વડોદરા વગેરે જોઈ લો. આ એરપોર્ટ પર વિવિધ સુવિધા અંગે મોટી મોટી વાત સામે આવી હતી, પરંતુ આ તમામ વાતોની વચ્ચે જય વસાવડાના વાયરલ વીડિયોએ તંત્રની પોલ છતી કરી દીધી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ