બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Worry among farmers due to mawtha on Bhatia-Dwarka highway

કમોસમી વરસાદ / આગાહીથી ઊલટું: ભરશિયાળે ગુજરાતના આ વિસ્તારમાં જોરદાર માવઠું, ખેડૂતોને પડી ફાળ

Vishal Khamar

Last Updated: 11:03 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાટીયા-દ્વારકા હાઈવે વચ્ચે માવઠાની અસર જોવા મળી રહી છે. માવઠાને લીધે રોડ ભીના થયા હતા. કમોસમી વરસાદને કારણે પાક નુકશાનીને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

  • ભાટિયા દ્વારકા હાઈવે વચ્ચે જોવા મળી માવઠાની અસર
  • હાઈવે પરના રસ્તાઓ માવઠાથી થયા ભીના
  • ભાટિયા થી ઓખા-મઢી વચ્ચે માવઠાંની અસર

દ્વારકાના વાતાવરણમાં એકાએક પલ્ટો આવવા પામ્યો હતો. ભાટીયા-દ્વારકા હાઈવે વચ્ચે માવઠાની અસર જોવા મળી હતી. હાઈવે પરના રસ્તાઓ માવઠાથી ભીના થયા હતા. ભાટીયા થી ઓખા-મઢી વચ્ચે માવઠાની અસર થવા પામી હતી. માવઠાને પગલે ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો હતો. ત્યારે માવઠું થતા ખેતરમાં ઉભા પાકને નુકસાનીને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. 

આજે 3 થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં રાહત મળશે
રાજ્યવાસીને હવે ઠંડી માંથી મળશે રાહત. જીહા હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે  3 થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં રાહત મળશે. જોકે ગરમીનો લોકોને  અહેસાસ થશે. વેસ્ટર્ન ડીટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે આ બદલાવની આગાહી કરાઈ છે. 

વધુ વાંચોઃ વડોદરાવાસીઓને હવે સુરસાગર તળાવમાં બોટિંગની સુવિધા નહીં મળે, તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ રદ, જાણો કેમ

પવનની ગતિ 15 કિમી આસપાસ રહેશે
હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે ગરમી સાથે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન રહેશે. દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે. તો પવનની ગતિ 15 કિમી આસપાસ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ