બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / World LIVE: coronavirus in world live updates Gujarati news covid19 15th april positive cases and death toll rises in world

Coronavirus / World LIVE: દક્ષિણ કોરિયામાં કોરોના મહામારીના સંકટ વચ્ચે ચુંટણી યોજાઈ

Shalin

Last Updated: 10:46 PM, 15 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના 210 દેશો કોરોના વાયરસ સામે યુદ્ધ કરી રહ્યા છે. ત્યારે બીજી વિશ્વયુદ્ધના 99 વર્ષીય સૈનિક બ્રાઝિલિયન સૈનિકે કોરોનાને હરાવી દીધો છે. આ સમાચારે લોકોમાં ઉત્સાહ ભરી દીધો છે. વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો 20 લાખને પાર પહોંચ્યો. વિશ્વમાં હાલ 2,035,737 લોકો કોરોનાગ્રસ્ત છે. જ્યારે 130,802 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે 503,386 લોકો સાજા થતા હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,401,549 થઈ છે. અમેરિકામાં 2 દિવસના ઘટાડા સાથે ફરી 24 કલાકના મોંતના આંકડામાં વધારો નોંધાયો છે.

  •  દક્ષિણ કોરિયામાં કોરોના મહામારીના સંકટ વચ્ચે ચુંટણી યોજાઈ
  • વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો 20 લાખને પાર પહોંચ્યો
  • પાક. મૌલવીઓેની મુર્ખામી કહ્યું અલ્લાહની માંફી માટે લોકોને મસ્જિદમાં ભેગા થવા દો 
  • બીજા વિશ્વયુદ્ધના 99 વર્ષીય પૂર્વ સેકન્ડ લેફ્ટિનેન્ટ કમાન્ડો પિવેટાને બિગુલ વગાડતા રજા અપાઈ
  • અમેરિકામાં આંકડા વધ્યા, ડૉ. ફૌસીને બરતરફ નહીં કરાય
  • ટ્રમ્પ પત્રકારને જવાબ આપવાની જગ્યાએ તેના પર ભડક્યા
  • અમેરિકાએ WHOનું ફંડ રોક્યુ, UN અમેરિકા પર ભડક્યુ
  • UKમાં સર્જાઈ PPEની અછત કેમ્બ્રિજ યુનિવર્સિટીના ડૉક્ટર અને પ્રોફેસર્સ દ્વારા ફંડ ઉઘરાવવામાં આવી રહ્યું છે
  • ચીનમાં 10 સ્થાનિય સંક્રમણ સાથે 46 નવા કેસ
  • દુબઈ પોલીસે કોરોના વાયરસના સ્ક્રીનિંગ માટે સ્માર્ટ હેલ્મેટ વાપર્યુ

 

(તમામ અપડેટ્સ 15 એપ્રિલ 2020 - 10:33 PM વાગ્યા સુધીની છે)

દક્ષિણ કોરિયામાં કોરોના મહામારીના સંકટ વચ્ચે ચુંટણી યોજાઈ

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ મૂન જે ઈના ભવિષ્યનો નિર્ણય કરતી ચુંટણી કોરોનાના માહોલમાં સફળતાપૂર્વક યોજાઈ. સૌની અપેક્ષા બહાર આ વાતાવરણમાં કોરિયન્સે વિક્રમજનક ૬૬% મતદાન કર્યું. સવારના ૬ વાગ્યાથી મતદાન શરુ કરવામાં આવ્યું હતું જેમાં સુરક્ષા માટે જડબેસાલક વ્યવસ્થા કરાઈ હતી. મતદારોનું શરીરનું તાપમાન ચેક કરવામાં આવ્યું હતું. કતારોમાં ૨ મીટરનો સોશ્યલ ડીસ્ટન્સિંગ જાળવવામાં આવ્યું હતું અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અથવા ક્વોરનટાઈન થયેલા દર્દીઓએ પહેલેથી નોંધણી કરાવી દીધી હતી જેમણે મેઈલ દ્વારા વોટિંગ કર્યું. નોંધનીય છે કે મૂન અત્યારે દક્ષિણ કોરિયામાં ભારે પ્રખ્યાત છે કારણ કે તેમની સરકારે લીધેલા સુરક્ષા પગલાને કારણે સાઉથ કોરિયા પોતાના કેસ અને મૃત્યુદરને ઘણી સારી રીતે કાબૂમાં રાખી શક્યું છે. 


બીજા વિશ્વયુદ્ધના આ પૂર્વ સૈનિકને આ પ્રકારના સન્માન સાથે હોસ્પિટલમાંથી રજા મળી

બ્રાઝિલમાં દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિક રહેલા 99 વર્ષીય વ્યક્તિએ કોરોનાને માત આપી હતી. મંગળવારે હોસ્પિટલમાં સૈન્ય સન્માન સાથે તેમને રજા આપવામાં આવી હતી.  બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આફ્રિકામાં બ્રાઝિલીયાના તૌપખાના દળમાં સેવા આપનારા સેકન્ડ લેફ્ટિનેન્ટ કમાન્ડો પિવેટાને બિગુલ વગાડતા તથા તાળિયોના ગડગાડાટની વચ્ચે બ્રાઝિલીયામાં આર્મ્ડ ફોર્સિસ હોસ્પિટલમાંથી બહાર આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં ત્યારે રજા આપવામાં આવી જ્યારે બ્રાઝિલ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈટલીમાં મોટીઝની લડાઈ પર પોતાના સફળ અભિયાનની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું હતુ.

અમેરિકામાં આંકડા વધ્યા, ડૉ. ફૌસીને બરતરફ નહીં કરાય

કોરોના વાયરસને કારણે અમેરિકામાં 2 દિવસના આંકડામાં ઘટાડો નોંધાયા બાદ ફરી મંગળવારનાં આંકડામાં વધારો જોવા મળ્યો છે. 24 કલાકમાં 2420ના મોત નિપજ્યા છે. જ્યારે  27091 નવા કેસ નોંધાયા છે.  અમેરિકામાં અત્યાર સુધીમાં 26,064 મોત થયા છે. 614,246  લોકો કોરોનાગ્રસ્ત છે. 38,820 લોકો સાજા થતા 549,362 એક્ટિવ કેસ છે. ત્યારે સૌથી વધારે અસર ન્યૂયોર્કમાં જોવા મળી છે, જો કે ટ્રમ્પે કહ્યું કે અમેરિકામા અજાહેર છતા લાગુ રહેલા લોડાઉનને ખોલવાના બહું નજીક છીએ. તો ન્યૂ યોર્કના ગવર્નર એડ્રયૂ ક્યૂમોએ પણ જાહેરાત કરી છે કે ખરાબ સમય પસાર થઈ ગયો છે. તેઓ ધીરે ધીરે અર્થવ્યવસ્થાને ફરી ખોલવા પર કામ કરી રહ્યા છે. ત્યારે ટ્રમ્પે કોરોનાના પોતાના મુખ્ય મેડિકલ સલાહકાર ડૉ. એન્થની ફૌસીને બરતરફ કરવાની વાતને અફવા ગણાવી છે. ફૌસીએ કહ્યુ હતું કે ટ્રમ્પ શરુઆતમાં કોરોના સામે પગલા ભરતા તો અમેરિકાને આટલુ  નુકશાન ન થતુ. એ બાદ ફૌસીને હટાવવાની અટકળો ચાલી હતી. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ફૌસીએ એક સારા માણસ છે.

અમેરિકાએ WHOનું ફંડ રોક્યુ, UN અમેરિકા પર ભડક્યુ

અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)નું ફંડિંગ રોકી દીધું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ ગત અઠવાડિયે WHOના  ફંડિગ રોકવાની જાહેરાત કરી હતી.  સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખના હવાલાથી કહેવામાં આવ્યું હતુ કે આ સંસાધનોને ઓછા કરવાનો સમય નથી. 

ટ્રમ્પ રિપોર્ટર ઉપર ભડક્યા કહ્યું, તમારા રિપોર્ટ ખોટા છે

સોમવારે વ્હાઈટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ  મીડિયા ઉપર ભડક્યા હતા. પ્રેસમાં એક ચેનલના રિપોર્ટર પાઉલા રીડે પુછ્યુ હતું કે તમે ફેબ્રુઆરીમાં કોરોના સામે લડવા શું કર્યુ હતું?  ટ્રમ્પે જવાબ આપવાનો ઈનકાર કરતા રહ્યા અને અંતમાં રિપોર્ટર ઉપર ભડક્યા હતા અને કહેવા લાગ્યા હતા કે  તમે જુઠ્ઠા છો. તમારું સમગ્ર કવરે જ ખોટું છે. 

UKમાં સર્જાઈ PPEની અછત કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કરાઈ આ પહેલ

UKમાં કોરનાવાયરસ સામે લડતા નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ડૉક્ટર માટેના સુરક્ષા માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)ની અછત સર્જાઈ છે.  
NHSના 35  સ્વાસ્થ્યકર્મીઓના મોત થયા છે. ત્યારે  કેમ્બ્રિજના બે પ્રોફેસર અને ડૉક્ટરો ‘માસ્ક્સ ફોર NHS હીરોઝ’ના નામે ફંડ ઉઘરાવી રહ્યા છે. અત્યાર સુધી 1.8 મિલિયન પાઉન્ડ એકત્ર થયા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા પણ 5 મિલિયન પાઉન્ડનો ફાળો મેળવવા અપીલ કરવામાં આવી કહી છે જેથી ચીનથી  PPE ખરીદી શકાય. 

ચીનમાં 10 સ્થાનિય સંક્રમણ સાથે 46 નવા કેસ

ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે. 46 નવા કેસ સામે આવ્યા છે જેમાં 10 સ્થાનિક કેસનો પણ સમાવેશ થયો છે. વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ચીનમાં સંક્રમણ વધવાનું  મુખ્ય કારણ ચીનની પૂર્વોત્તર સીમા  છે. જે રુસ સાથે જોડાયેલી છે. ત્યાંથી ચીની નાગરિકો પાછા ફરી રહ્યા છે. 

પાકિસ્તાનના મૌલવીઓએ આપી ચેતવણી

પાકિસ્તાનના 50 થી વધારે ઉચ્ચ મૌલવિઓના સમૂહે કરોના પ્રકોપની વચ્ચે ધાર્મિક આયોજન પર પ્રતિબંધ ન લગાવવા સરકારને આપી ચેતવણી. કહ્યું કે અધિકારીઓએ ધાર્મિક માનદંડોનુ પાલન કરવું જોઈએ. ડોનના રિપોર્ટ મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ધાર્મિક કાર્યક્રમ પર પ્રતિબંધ છતા રાવલપિંડી તથા ઈસ્લામાબાદના 50થી વધારે મોલવીઓએ સોમવારે જામિયા દારુલ ઉલૂમ જાકરિયામાં મુલાકાત કરી આ વિષય પર ચર્ચા કરી હતી. તેમનું માનવું છે કે મસ્જિદમાં અલ્લાહ પાસે માફી માંગવા માટે લોકોને પરવાનગી મળવી જોઈએ.

દુબઈ પોલીસે કોરોના વાયરસના સ્ક્રીનિંગ માટે સ્માર્ટ હેલ્મેટ વાપર્યુ

દુબઈમાં સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશન કરનારા લોકોની સ્માર્ટ તપાસ કરવામાં આવી રહી છે. તેઓ સ્માર્ટ હેલ્મેટનો ઉપયોગ કરી રહ્યા છે. આ હેલ્મેટ ઈન્ફ્રા-કેમેરા તથા અન્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સી ટેક્નોલોજીથી સજ્જ છે. આ હેલ્મેટથી ટેમ્પ્રેચર માપવામાં થોડીક જ સેકન્ડનો સમય લાગે છે. હેલ્મેટ ફેસ રેકગ્નેશન ટેકનીક તથા કાર નંબર રીડિંગ ટેક્નીકથી સજ્જ છે. 

Country,
Other
Total
Cases
New
Cases
Total
Deaths
New
Deaths
Total
Recovered
Active
Cases
Serious,
Critical
Tot Cases/
1M pop
Deaths/
1M pop
Total
Tests
Tests/
1M pop
World 2,000,134 #ERROR! 126,757 158 484,600 1,388,777 51,603 257 16.3    
USA 614,246 360 26,064 17 38,820 549,362 13,473 1,856 79 3,100,387 9,367
Spain 174,060   18,255   67,504 88,301 7,371 3,723 390 600,000 12,833
Italy 162,488   21,067   37,130 104,291 3,186 2,687 348 1,073,689 17,758
France 143,303   15,729   28,805 98,769 6,730 2,195 241 333,807 5,114
Germany 132,210   3,495   72,600 56,115 4,288 1,578 42 1,317,887 15,730
UK 93,873   12,107   N/A 81,422 1,559 1,383 178 382,650 5,637
China 82,295 46 3,342 1 77,816 1,137 113 57 2    
Iran 74,877   4,683   48,129 22,065 3,691 891 56 287,359 3,421
Turkey 65,111   1,403   4,799 58,909 1,809 772 17 443,626 5,260
Belgium 31,119   4,157   6,868 20,094 1,223 2,685 359 102,151 8,814
Netherlands 27,419   2,945   250 24,224 1,358 1,600 172 134,972 7,877
Canada 27,063   903   8,235 17,925 557 717 24 450,717 11,942
Switzerland 25,936   1,174   14,700 10,062 386 2,997 136 199,000 22,993
Brazil 25,684 422 1,552 20 14,026 10,106 296 121 7 62,985 296
Russia 21,102   170   1,694 19,238 8 145 1 1,400,000 9,593
Portugal 17,448   567   347 16,534 218 1,711 56 191,680 18,798
Austria 14,234 8 384   7,633 6,217 243 1,580 43 151,796 16,854
Israel 12,046   123   2,195 9,728 175 1,392 14 117,339 13,557
India 11,555 68 396 3 1,362 9,797   8 0.3 244,893 177
Ireland 11,479   406   25 11,048 194 2,325 82 90,646 18,358
Sweden 11,445   1,033   381 10,031 915 1,133 102 54,700 5,416
S. Korea 10,591 27 225 3 7,616 2,750 55 207 4 534,552 10,426
Peru 10,303   230   2,869 7,204 132 312 7 102,216 3,100
Japan 8,100 215 146   853 7,101 152 64 1 89,551 708
Chile 7,917   92   2,646 5,179 387 414 5 87,794 4,593
Ecuador 7,603   369   696 6,538 129 431 21 25,347 1,437
Poland 7,202   263   618 6,321 160 190 7 148,321 3,919
Romania 6,879   351   1,051 5,477 241 358 18 70,097 3,644
Norway 6,623   139   32 6,452 59 1,222 26 128,569 23,716
Denmark 6,511   299   2,515 3,697 100 1,124 52 74,210 12,812
Australia 6,440 40 63 2 3,598 2,779 78 253 2 370,394 14,525
Czechia 6,141 30 161   642 5,338 92 573 15 131,542 12,283
Pakistan 5,988 151 107 11 1,446 4,435 46 27 0.5 73,439 332
Mexico 5,399 385 406 74 2,125 2,868 207 42 3 40,091 311
Saudi Arabia 5,369   73   889 4,407 59 154 2 150,000 4,309
Philippines 5,223   335   295 4,593 1 48 3 43,500 397
Malaysia 4,987   82   2,478 2,427 60 154 3 84,791 2,620
UAE 4,933   28   933 3,972 1 499 3 648,195 65,538
Indonesia 4,839   459   426 3,954   18 2 31,628 116
Serbia 4,465   94   400 3,971 131 511 11 23,398 2,678
Panama 3,574   95   72 3,407 106 828 22 16,053 3,720
Qatar 3,428   7   373 3,048 37 1,190 2 52,622 18,265
Ukraine 3,372   98   119 3,155 45 77 2 35,153 804
Luxembourg 3,307   67   500 2,740 30 5,283 107 29,523 47,163
Dominican Republic 3,286   183   162 2,941 143 303 17 9,275 855
Belarus 3,281   33   203 3,045 57 347 3 71,875 7,606
Singapore 3,252   10   611 2,631 29 556 2 72,680 12,423
Finland 3,161   64   300 2,797 74 571 12 47,290 8,535
Colombia 2,979   127   354 2,498 106 59 2 45,423 893
Thailand 2,643 30 43 2 1,497 1,103 61 38 0.6 100,498 1,440
Argentina 2,443 166 105 3 559 1,779 83 54 2 22,805 505
South Africa 2,415   27   410 1,978 7 41 0.5 87,022 1,467
Egypt 2,350   178   589 1,583   23 2 25,000 244
Greece 2,170   101   269 1,800 76 208 10 48,798 4,682
Algeria 2,070   326   691 1,053 60 47 7 3,359 77
Moldova 1,934   40   134 1,760 80 479 10 6,271 1,555
Morocco 1,888   126   217 1,545 1 51 3 9,609 260
Iceland 1,720   8   989 723 8 5,040 23 36,339 106,490
Croatia 1,704   31   415 1,258 34 415 8 18,359 4,472
Hungary 1,579 67 134 12 192 1,253 58 163 14 37,326 3,864
Bahrain 1,528   7   645 876 3 898 4 69,359 40,762
Iraq 1,400   78   766 556   35 2 45,437 1,130
New Zealand 1,386 20 9   728 649 3 287 2 66,499 13,790
Estonia 1,373   31   115 1,227 11 1,035 23 32,263 24,321
Kuwait 1,355   3   176 1,176 26 317 0.7    
Kazakhstan 1,267 35 14   203 1,050 20 67 0.7 81,359 4,333
Slovenia 1,220   56   152 1,012 35 587 27 35,946 17,291
Uzbekistan 1,214 49 4   99 1,111 8 36 0.1 70,000 2,091
Azerbaijan 1,197   13   351 833 25 118 1 71,736 7,075
Lithuania 1,091 21 29   101 961 14 401 11 44,677 16,412
Bosnia and Herzegovina 1,083   40   236 807 4 330 12 12,407 3,782
Armenia 1,067   16   265 786 30 360 5 8,316 2,806
Hong Kong 1,013   4   434 575 13 135 0.5 96,709 12,900
Bangladesh 1,012   46   42 924 1 6 0.3 13,128 80
North Macedonia 908   44   86 778 15 436 21 9,262 4,446
Cameroon 848   14   130 704   32 0.5    
Slovakia 835   2   113 720 5 153 0.4 30,052 5,504
Oman 813   4   130 679 3 159 0.8    
Cuba 766   21   132 613 9 68 2 18,634 1,645
Tunisia 747   34   43 670 89 63 3 12,415 1,050
Bulgaria 735 22 36 1 105 594 29 106 5 18,502 2,663
Afghanistan 714   23   40 651   18 0.6    
Diamond Princess 712   12   639 61 7        
Cyprus 695   12   65 618 8 576 10 17,923 14,845
Andorra 659   31   128 500 17 8,529 401 1,673 21,653
Latvia 657   5   16 636 3 348 3 29,018 15,384
Lebanon 641   21   80 540 33 94 3 16,319 2,391
Ivory Coast 638   6   114 518   24 0.2    
Ghana 636   8   17 611 2 20 0.3 44,421 1,430
Costa Rica 618   3   66 549 14 121 0.6 8,703 1,708
Niger 570   14   90 466   24 0.6 4,427 183
Burkina Faso 528   30   177 321   25 1    
Uruguay 492   8   260 224 14 142 2 9,929 2,858
Albania 475   24   248 203 5 165 8 4,306 1,496
Kyrgyzstan 449 19 5   78 366 5 69 0.8 26,147 4,008
Channel Islands 440   13   48 379   2,531 75 3,320 19,095
Honduras 419 12 31 5 9 379 10 42 3 1,600 162
Bolivia 397 43 28   7 362 3 34 2 2,185 187
Jordan 397   7   235 155 5 39 0.7 20,500 2,009
Taiwan 393   6   124 263   17 0.3 48,549 2,038
Malta 393   3   44 346 4 890 7 19,121 43,305
Réunion 391       40 351 3 437      
Nigeria 373   11   99 263 2 2 0.05 5,000 24
San Marino 372   36   53 283 15 10,963 1,061 846 24,933
Djibouti 363   2   53 308   367 2 5,356 5,421
Guinea 363       31 332   28      
Mauritius 324   9   51 264 3 255 7 8,279 6,510
Palestine 308   2   62 244   60 0.4 17,329 3,397
Georgia 300   3   69 228 6 75 0.8 5,027 1,260
Senegal 299   2   183 114 1 18 0.1    
Montenegro 283   4   46 233 7 451 6 2,869 4,568
Vietnam 267 1     169 98 8 3   132,771 1,364
Isle of Man 254   2   141 111 13 2,987 24 2,122 24,955
DRC 241   20   20 201   3 0.2    
Sri Lanka 233   7   61 165 1 11 0.3 4,768 223
Mayotte 217   3   69 145 3 795 11 1,500 5,498
Kenya 216   9   41 166 2 4 0.2 8,123 151
Venezuela 197 8 9   111 77 6 7 0.3 225,009 7,913
Faeroe Islands 184       163 21   3,766   5,602 114,647
Guatemala 180 13 5   19 156 3 10 0.3 1,134 63
Paraguay 161 2 8 1 23 130 1 23 1 3,640 510
Martinique 158 1 8 2 73 77 17 421 21    
El Salvador 149   6   25 118 2 23 0.9 7,230 1,115
Guadeloupe 145   8   67 70 13 362 20    
Mali 144   13   34 97   7 0.6    
Brunei 136   1   107 28 2 311 2 10,350 23,658
Rwanda 134       49 85   10   6,237 482
Gibraltar 129       93 36 1 3,829   1,649 48,945
Cambodia 122       96 26 1 7   5,768 345
Trinidad and Tobago 113   8   17 88   81 6 1,152 823
Madagascar 108       23 85 1 4      
Jamaica 105   5 1 21 79   35 2 1,290 436
Monaco 93   1   6 86 5 2,370 25    
Aruba 92       32 60 1 862   1,154 10,809
French Guiana 86       51 35 1 288      
Ethiopia 82   3   14 65   0.7 0.03 4,557 40
Liechtenstein 79   1   55 23   2,072 26 900 23,605
Togo 77   3   32 42   9 0.4 2,806 339
Congo 74   5   10 59   13 0.9    
Myanmar 74 11 4   2 68   1 0.07 2,836 52
Barbados 73   5   15 53 4 254 17 864 3,007
Somalia 60   2   2 56 2 4 0.1    
Liberia 59   6   4 49   12 1    
Bermuda 57   5   30 22 3 915 80 416 6,680
Gabon 57   1   1 55   26 0.4    
French Polynesia 55         55 1 196   920 3,275
Uganda 55       8 47   1   6,661 146
Cayman Islands 54   1   6 47 3 822 15 580 8,825
Tanzania 53   3   7 43   0.9 0.05    
Sint Maarten 52   9   5 38 2 1,213 210 134 3,125
Bahamas 49   8   6 35 1 125 20    
Guyana 47   6   8 33 5 60 8 213 271
Zambia 45   2   30 13 1 2 0.1 1,696 92
Macao 45       10 35 1 69      
Guinea-Bissau 43         43   22   1,500 762
Equatorial Guinea 41       4 37   29   854 609
Haiti 40   3     37   4 0.3 365 32
Benin 35   1   18 16   3 0.08    
Libya 35   1   9 25   5 0.1 570 83
Eritrea 35         35   10      
Sudan 32   5   4 23   0.7 0.1    
Saint Martin 32   2   11 19 5 828 52    
Mongolia 30       5 25   9   1,000 305
Syria 29   2   5 22   2 0.1    
Mozambique 28       2 26   0.9   762 24
Antigua and Barbuda 23   2   3 18 1 235 20 73 745
Chad 23       2 21   1      
Maldives 21 1     16 5   39   2,899 5,363
Angola 19   2   5 12   0.6 0.06    
Laos 19       1 18   3   1,235 170
Zimbabwe 18 1 3   1 14   1 0.2 665 45
Belize 18   2     16 1 45 5 567 1,426
New Caledonia 18       1 17   63   2,608 9,135
Malawi 16   2     14 1 0.8 0.1 314 16
Nepal 16       1 15   0.5   6,299 216
Dominica 16       8 8   222   345 4,793
Fiji 16         16   18      
Namibia 16       3 13   6   362 142
Saint Lucia 15       11 4   82   319 1,737
Eswatini 15       8 7   13   714 615
Curaçao 14   1   10 3   85 6 230 1,402
Grenada 14         14 2 124   92 818
Saint Kitts and Nevis 14         14   263   234 4,399
Botswana 13   1     12   6 0.4 3,115 1,325
St. Vincent Grenadines 12       1 11   108   87 784
Cabo Verde 11   1   1 9   20 2    
CAR 11       4 7   2      
Falkland Islands 11       1 10   3,161   137 39,368
Greenland 11       11 0   194   912 16,065
Montserrat 11       1 10 1 2,204   36 7,212
Seychelles 11         11   112      
Sierra Leone 11         11   1      
Suriname 10   1   6 3   17 2    
Turks and Caicos 10   1     9   258 26 71 1,834
MS Zaandam 9   2     7          
Gambia 9   1   2 6   4 0.4 281 116
Nicaragua 9   1   4 4   1 0.2    
Vatican City 8       2 6   9,988      
Mauritania 7   1   2 4   2 0.2 593 128
St. Barth 6       4 2   607      
Timor-Leste 6       1 5   5      
Western Sahara 6         6   10      
Burundi 5   1     4   0.4 0.08    
Bhutan 5       2 3   6   1,166 1,511
Sao Tome and Principe 4         4   18   19 87
South Sudan 4         4   0.4      
Anguilla 3       1 2   200      
British Virgin Islands 3       2 1   99      
Caribbean Netherlands 3         3   114   10 381
Papua New Guinea 2         2   0.2   72 8
Saint Pierre Miquelon 1         1   173      
Yemen 1         1   0.03      
Total: 2,000,134 #ERROR! 126,757 158 484,600 1,388,777 51,603 256.6 16.3    


(Table Source : worldometers.info)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ