બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / world cup 2023 axar patel likely to come back from injury r ashwin hope to play world cup

સ્પોર્ટ્સ / અશ્વિનનું વર્લ્ડકપ રમવાનું સપનું થઈ શકે છે ચકનાચૂર, લાગશે મોટો ઝટકો! ઓલરાઉન્ડરને મળશે વાપસીની તક

Arohi

Last Updated: 08:41 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: એશિયા કપ વખતે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને લઈને હજુ સુધી કંઈ નક્કી નથી થઈ શક્યું. ઓસ્ટ્રેલિયાના સામેની મેચમાં સિલેક્ટર્સ તેમને ટીમમાં રાખવાના હતા પરંતુ છેલ્લી મેચ સુધી તે ઠીક ન થઈ શક્યા.

  • અશ્વિન નહીં રમી શકે વર્લ્ડ કપ? 
  • BCCIના આ નિવેદનથી ઝટકો 
  • આ ઓલરાઉન્ડર કરી શકે છે વાપસી

ભારતીય ક્રિકેટ ટીમના ICC વનડે વર્લ્ડ કપ ટીમમાં એક ફેરફાર થઈ શકે છે. એશિયા કપ વખતે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને લઈને અત્યાર સુધી કંઈ નક્કી ન હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshar Patel (@akshar.patel)

ઓસ્ટ્રેલિયાના સામેની મેચમાં સિલેક્ટર્સ તેમને ટીમમાં રાખવાના હતા પરંતુ છેલ્લી મેચ સુધી તે ઠીક ન થઈ શક્યા. આર અશ્વિનને વનડે ટીમમાં વાપસીનો મોકો મળ્યો અને સારૂ પ્રદર્શન પણ કર્યું. બધાના મનમાં સવાલ તેમના વિશ્વ કપમાં રમવાને લઈને થઈ રહ્યો છે. 

અશ્વિનને ટીમમાં જગ્યા 
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વનડે સીરિઝને વર્લ્ડ કપ પહેલા બન્ને ટીમો માટે મહત્વની માનવામાં આવી રહી છે. ભારતે પહેલા બે મેચમાં સીનિયર ખેલાડિઓને આરામ આપ્યો હતો. ત્યાં જ અશ્વિનને અચાનકથી સિલેક્ટર્સે સીરિઝ માટે ટીમમાં જગ્યા આપી દીધી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin (@rashwin99)

19 મહિના બાદ તેમણે વનડે મેચ રમી. હવે તેમને વર્લ્ડ કપમાં રમવા અથવા ન રમવા પર ચર્ચા થઈ રહી છે. BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનું નામ અક્ષર પટેલના બેક અપની રીતે જોવામાં આવી રહ્યું છે પરંતુ ઓલરાઉન્ડરની વાપસીની બોર્ડને સંપૂર્ણ આશા છે. 

અક્ષરના કારણે તૂટશે અશ્વિનનું સપનું? 
રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે પહેલી બે મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું પરંતુ ટીમ મેનેજમેન્ટને હજુ આશા છે કે અક્ષર યોગ્ય સમય પર ફિટ થઈ જશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshar Patel (@akshar.patel)

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, "ટીમ મેનેજમેન્ટ અક્ષરને સાજા થયા બાદ પુરી તક આરવા માંગે છે. તેમના હાથની ઈજા ઠીક થઈ ગઈ છે અને થોડા દિવસોમાં તે વિશ્વ કપ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે છે. વિશ્વ કપમાં ભારતની પહેલી મેચ આઠ ઓક્ટોબરે છે અને માટે હજું તેમાં સમય છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ