બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / world corona update

Corona Update / ભારતમાં કોરોના કેસની સંખ્યા 24 લાખને પાર, 24 કલાકમાં 1000થી વધારે મૃત્યુ

Kinjari

Last Updated: 12:37 PM, 14 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં જેમ જેમ દિવસો જાય છે તેમ કોરોનાના આંકડા પણ વધી રહ્યાં છે. દેશમાં કોરોનાની સંખ્યા 24 લાખથી વધુ થઇ ગઇ છે. ભારતમાં હાલ કુલ પોઝીટીવ કેસની સંખ્યા 2,461,190 છે. ત્યારે WHO અનુસાર છેલ્લા 10 દિવસમાં ભારતમાં સૌથી વધારે કેસ આવ્યા છે. ભારત એક્ટિવ કેસની સંખ્યામાં બ્રાઝીલને પાછળ છોડીને બીજા ક્રમે આવી ગયું છે.

  • વિશ્વમાં વધ્યા કોરોનાના કેસ
  • ભારત વિશ્વમાં બીજા નંબરે
  • 24 કલાકમાં ભારતમાં 1000 મૃત્યુ

સૌથી વધારે એક્ટિવ કેસમાં અમેરિકા પહેલા સ્થાને છે. અમેરિકામાં 32.76 લાખ એક્ટિવ કેસ છે. તો બીજી તરફ સારી ખબર એ પણ છે કે દેશમાં પહેલી વાર ટેસ્ટના આંકડા 8 લાખથી વધારે થયા છે. બુધથી ગુરુવાર વચ્ચે દેશમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા 8 લાખ 30 હજાર પહોંચી હતી. છેલ્લા 24 કલાકમાં 1007 લોકોના મોત કોરોનાના કારણે થયા છે તો દેશમાં 17,51,555 કોરોના દર્દી સાજા થઇને ઘરે ગયા છે. 

દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યા 5 લાખ 35 હજારને પાર થઇ ગઇ છે. ઝારખંડમાં 20, 950 જ્યારે મિઝોરમમાં 657 પહોંચી ચૂકી છે. 

રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ પણ કોરોના વાયરસના શિકાર થયા છે. તેમને ઇલાજ માટે ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

20 દેશમાં સૌથી વધારે કેસ
દુનિયાના 20 દેશમાં સૌથી વધારે કોરોનાના કેસ જોવા મળ્યા છે. જેમાં ઇરાન, તુર્કી, સાઉદી અરબ, ઇટલી, જર્મની અને બાંગ્લાદેશ પણ સામેલ છે. સૌથી વધારે લોકો કોરોનાથી અમેરિકા, બ્રાઝીલ અને ભારતમાં મૃત્યુ પામ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ