બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Wilful Denial Of Sexual Relationship By Spouse Cruelty: Delhi High Court

ન્યાયિક મત / પત્ની જાણીજોઈને સેક્સનો ઈન્કાર કરે તો તે ક્રૂરતા ગણાય, મળી શકે છૂટાછેડા- HCનો ચુકાદો

Hiralal

Last Updated: 05:16 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું જાહેર કર્યું કે જાણીજોઈને પત્નીનો સેક્સનો ઈન્કાર માનસિક ક્રૂરતા છે અને આવા કિસ્સામાં પતિ છૂટાછેડાનો હકદાર છે.

  • પત્નીનો જાણીજોઈને સેક્સનો ઈન્કાર બની શકે છૂટાછેડાનો આધાર 
  • 35 દિવસના લગ્ન કેસમાં દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો
  • સેક્સના ઈન્કારના મામલે કોર્ટે પતિને આપ્યાં છૂટાછેડા 

પતિ-પત્નીના સંબંધોમાં સેક્સ ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે પરંતુ લગ્ન બાદ એક યા બીજા કારણોસર પત્ની પતિને આ મહત્વપૂર્ણ કામથી વંચિત રાખતી હોય છે પરિણામે મામલો કોર્ટ સુધી પહોંચતો હોય છે. આવા જ એક કિસ્સામાં લગ્નના 35 દિવસ સુધી પતિને શારીરિક સંબંધ બાંધવા ન દેનાર પત્નીના ઈન્કારથી તંગ આવીને પતિએ હાઈકોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી અને હવે દિલ્હી હાઈકોર્ટે તેની પર ચુકાદો આપતાં એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે. 

નવા નવા લગ્નમાં સેક્સ વગરના જીવનની કલ્પના પણ ન થઈ શકે 
દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ફેંસલો આપતાં એવું કહ્યું કે જીવનસાથી દ્વારા જાતીય સંબંધનો જાણી જોઈને ઇનકાર કરવો એ ક્રૂરતા સમાન છે અને આ વાતે પતિને છૂટાછેડા લેવાનો હક છે. જસ્ટીસ સુરેશકુમાર કૈટની અધ્યક્ષતાવાળી ખંડપીઠે છૂટાછેડા આપવાના ફેમિલી કોર્ટના આદેશ સામે પત્નીની અપીલને નકારી કાઢતાં કહ્યું હતું કે સેક્સ વિના લગ્ન એ એક અભિશાપ છે અને "જાતીય સંબંધોમાં નિરાશાથી વધુ લગ્ન માટે બીજું કશું (વધુ) જીવલેણ નથી.
ખંડપીઠે કહ્યું કે જીવનસાથી દ્વારા જાણી જોઈને જાતીય સંબંધનો ઈન્કાર કરવો ક્રૂરતા સમાન છે અને ખાસ કરીને કપલના નવા નવા લગ્ન હોય અને તેમાં સેક્સ ન આવતું હોય તો તે છૂટાછેડાનું કારણ બની શકે. 

શું હતો કેસ
દિલ્હીના એક કપલે 2004ની સાલમાં હિંન્દુ રિવાજો અને વિધિ અનુસાર લગ્ન કર્યા હતા. લગભગ એક મહિનો સાસરે રહ્યાં બાદ પત્ની પિયર જતી રહી હતી અને પતિ સાથે દહેજનો કેસ દાખલ કર્યો હતો જોકે પતિએ તેની સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. પતિએ આરોપ મૂક્યો હતો કે લગ્નના 35 દિવસ પછી પણ પત્ની તેની શારીરિક સંબંધ બાંધવા દીધા નથી. હાઈકોર્ટની ખંડપીઠને પતિની દલીલને માન્ય રાખી અને આવો ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે લગ્ન જીવનમાં સેક્સ જ ન હોય તો તે સાવ બેકાર બની રહી છે અને જીવનસાથીનો ઈન્કાર હોય તો પતિને છૂટાછેડા મળી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ