બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Why G20 summit is important for India as well as the whole world? The reasons behind G20 meet in India

જી20 સમિટ / દુનિયા માટે કેમ મહત્વપૂર્ણ છે G20? સૌકોઇની નજર ભારત પર, આ મુદ્દાઓ પર થશે ચર્ચા, દેશના દુશ્મનોના છૂટી જશે પરસેવા

Vaidehi

Last Updated: 05:07 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Bharat: આવતાં 2 દિવસ સુધી દિલ્હીમાં ભારતની અધ્યક્ષતામાં G20 સમ્મેલન થવા જઈ રહ્યું છે ત્યારે મોટા-મોટા દેશનાં પ્રતિનિધિઓ પણ ભારત પધારશે. ત્યારે હવે જાણવાનું એ છે કે આ સમિટમાં ક્યાં મોટા મુદાઓ પર ચર્ચા થઈ શકે છે.

  • ભારતની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે G20 સમિટ
  • મોટા-મોટા દેશોનાં પ્રતિનિધિઓ આપશે હાજરી
  • કેટલાક દેશોને ભારતની સફળતાથી ચડી શકે છે દાઝ

G20ની બેઠક છેલ્લાં 2 દશકાઓથી સમગ્ર દુનિયામાં આયોજિત થઈ રહી છે પરંતુ ભારતે આ મંચને એક અલગ જ ઊંચાઈએ પહોંચાડ્યું છે. ભારતની અધ્યક્ષતામાં થઈ રહેલા G20 સમ્મેલનને સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે.  ભારતે જી20 સમ્મેલન થકી દુનિયાને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યનાં વસુધૈવ કુટુમ્બકમનો સનાતન મંત્ર આપ્યો છે. 

ભારતે આ કાર્યક્રમને સફળ કરવા કર્યો ભરપૂર ખર્ચો
જી20 સમ્મેલનને સફળ બનાવવા માટે ભારત સરકારે ખજાનો ખોલી દીધો છે. મીડિયાની એક રિપોર્ટ અનુસાર જી20 સમ્મેલનને સફળ બનાવવા માટે આશરે 10 કરોડ ડોલરનો ખર્ચ કર્યાનો અંદાજો છે. પરંતુ આટલો બધો ખર્ચો શા માટે થઈ રહ્યો છે? આ સમિટમાં એવા કયા મુદાઓ પર ચર્ચા થઈ શકે છે તે જાણો.

  • મહિલા સશક્તિકરણ
  • વૈશ્વિક ખાદ્ય સુરક્ષા
  • ડિજિટલ ઈંફ્રાસ્ટ્રક્ચર
  • વૈશ્વિક અર્થવ્યવસ્થા
  • આર્થિક અપરાધ
  • કૃષિ
  • સંસ્કૃતિ અને પર્યટન
  • પર્યાવરણ સંતુલન
  • સ્વાસ્થ્ય

દુનિયા માટે G20 શા માટે મહત્વનું?

  • દુનિયાની GDPમાં 85% યોગદાન 
  • આંતરરાષ્ટ્રીય વેપારમાં 75% ભાગેદારી
  • વિશ્વ જનસંખ્યામાં 60% ભાગેદારી
  • દુનિયાનાં કુલ રોકાણમાં 80% ભાગેદારી

ભારત માટે જી20 શા માટે મહત્વનું?
જી20 સમિટ દરમિયાન મહેમાનોને ભારતનાં આધાર, ડિજિલૉકર અને  UPI જેવી વિશેષતાઓ વિશે જણાવવામાં આવશે. સરકારની યોજના અનુસાર સમ્મેલન દરમિયાન તમામ પ્રતિનિધિઓને UPIની મદદથી પૈસા મોકલવામાં આવશે. સમિટ દરમિયાન તમામ પ્રતિનિધિઓનાં વૉલેટમાં એક-એક હજાર રૂપિયા ટ્રાંસફર કરવામાં આવશે જેથી તેઓ UPI વિશે જાણી શકે. વૉલેટનાં પૈસાથી અતિથિઓ સમિટ વેન્યૂ પર લાગેલા સ્ટોલથી ખરીદી કરી શકશે. એટલું જ નહીં આ સમિટ થકી આપણે આધુનિક ભારતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકશું.

ચીનને દાઝ ચઢી
જો કે આ તમામ વચ્ચે કેટલાક એવા પણ દેશ છે જેને ભારતની સફળતાથી દાઝ ચઢી રહી છે. ચીનનાં રાષ્ટ્રપતિ જિનપિંગ તો જી20માં હાજર પણ નથી રહેવાનાં. બીજી તરફ પાકિસ્તાન એ વાતથી દુ:ખી છે કે સાઉદી અરબનાં પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જી20માં શામેલ થવા ભારત આવી રહ્યાં છે પરંતુ પાકિસ્તાન નથી જઈ રહ્યાં. જ્યારે રશિયાનાં રાષ્ટ્રપતિ પુતીન પણ આ કાર્યકર્મમાં નથી જોડાઈ રહ્યાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ