બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / અજબ ગજબ / Why Dogs Cry At Night? Secrets Revealed

OMG / હવે ખુલ્યો ભેદ રાતના કેમ રડે છે કૂતરાઓ? રડતું હોય ત્યારે આવું થાય છે, બીજા પણ રસપ્રદ કારણો

Hiralal

Last Updated: 03:54 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અડધી રાતે કૂતરાઓ રડે તો કોઈનું મોત થાય કે તેને આત્માઓ ફરતી દેખાય છે આવી માન્યતા છે પરંતુ કૂતરાઓ બીજા કારણોને લીધે પણ રડતાં હોય છે.

  • અડધી રાતે કૂતરાનું રડવું સામાન્ય
  • કૂતરા રડે તો મોત આવે તેવી પ્રચલિત માન્યતા
  • કૂતરાઓને આત્મા પણ ફરતી દેખાય છે તેવી પણ લોકોક્તિ
  • હકીકતમાં કૂતરાઓના રડવાના બીજા પણ કારણો છે 

અડધી રાતે કૂતરાઓના રડવાનો અજીબોગરીબ અવાજ તમે સાંભળ્યો હશે. રાત્રે કૂતરાંના રડવાનો અવાજ મોટાભાગના લોકોમાં કંપારી છોડાવી દેતો હોયો છે કેટલા લોકો કૂતરા રડવાને અમંગળ ઘટના સાથે જોડતાં હોય છે. કેટલાકનું માનવું છે કે કૂતરાં રડે છે ત્યારે કોઇનું થોડા જ દિવસમાં મોત થઇ જાય છે. શું આ ખરેખર એવું છે કે તેની પાછળ બીજું કોઈ કારણ છે? શું તમે જાણો છો કે કૂતરાઓ રાત્રે કેમ રડે છે?

રાત્રે કૂતરાં રડવાનાં ઘણાં કારણો 
રાત્રે કૂતરાં રડવાનાં ઘણાં કારણો છે. લોકપ્રિય માન્યતાઓ અનુસાર, કૂતરાઓ પહેલેથી જ કંઈક અઘટિત બનતું જોઈ લે છે  એટલા માટે જ તેઓ રાત્રે રડવા લાગે છે. ઘણી વાર જ્યારે કૂતરાંઓ ગામડાં અને શહેરોમાં કોઈની બહાર રડવા લાગે છે, ત્યારે તેમાં રહેતા લોકો ચિંતિત થવા લાગે છે. સામાન્ય રીતે રાત્રે કૂતરાઓના રડવાને નકારાત્મક સંકેત તરીકે લેવામાં આવે છે. 

બીમાર હોય કે ઈજા થઈ હોય તો પણ કૂતરા રડે 
લોકપ્રિય માન્યતાઓથી વિપરીત, કૂતરાઓ રાત્રે ખરાબ સ્વાસ્થ્ય અથવા ઇજાને કારણે પણ હોઈ શકે છે. કૂતરાના રડવા અંગેના અનેક અભ્યાસોના અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે કૂતરો તેના પરિવારથી અલગ થઈ જાય છે અથવા તેના વિસ્તારમાંથી બીજી જગ્યાએ ભટકી જાય છે, ત્યારે તે હતાશાને કારણે રાત્રે જોરજોરથી રડવા લાગે છે. અભ્યાસ અનુસાર, કૂતરાની આવી હરકત માણસ જેવી હોય છે. માણસોમાં પણ જ્યારે કોઈ બાળક તેના પરિવારથી અલગ પડી જાય ત્યારે તે ખૂબ રડવા લાગે છે. કૂતરાઓનું પણ આવું જ છે. 

બીજા વિસ્તારમાં જઈ ચડતાં રડીને કે ભોંકીને સાથીઓને કરે છે જાણ 
જ્યારે કૂતરો તેના જૂથથી અલગ થઈને બીજા કોઈ વિસ્તારમાં જઈ ચડે છે ત્યારે પોતાની નાતનાને ખબર કરવા માટે તે રડતો હોય છે કે ભૂંકતો હોય છે જેથી કરીને તેના સાથીઓ ખબર પડી શકે. 

માલિકને મળતાં આંસુ વહાવે છે 
જ્યારે પણ કૂતરાઓ તેમના માલિકોને મળે છે, ત્યારે તેઓ મોટેથી રડવાને બદલે આંસુ વહાવે છે. આવું જ કંઈક થાય છે જ્યારે રખડતા કૂતરાઓ છૂટા પડ્યા પછી ફરીથી તેમના જૂથમાં જોડાય છે. જ્યારે તેઓ ફરીથી મળે છે, ત્યારે કૂતરાઓ તેમને લાડ લડાવવા માટે તેમના માલિકો સાથે ચાટવાનું અથવા રમવાનું શરૂ કરે છે. વૈજ્ઞાનિકોને રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પાલતુ કુતરાઓ પોતાના માલિકથી લાંબા સમય સુધી દૂર રહી શકતા નથી. જો તેઓ પાંચ કલાક દૂર મળે છે, તો કૂતરાઓની આંખોમાંથી ઘણાં બધાં આંસુ બહાર આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ