બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Which part of the body comes after birth and goes before death? general knowledge

Quiz / મગજ ચકરાવે ચડશે.! શરીરનું કયું અંગ જન્મ પછી આવે છે અને મૃત્યુ પહેલા ચાલ્યું જાય છે? ભલભલા જવાબ આપવામાં ફેલ

Kishor

Last Updated: 08:15 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભ્યાસની સાથે સાથે આજના સમયમાં જનરલ નોલેજનું મહત્વ અને માંગ વધી રહી છે. ત્યારે આવો જાણીએ કેટલાક સામાન્ય સવાલોના જવાબ!

  • અભ્યાસની સાથે સાથે જનરલ નોલેજએ આજના સમયની માંગ
  • જનરલ નોલેજના અમુક સવાલો જે તમારે જાણવા જરૂરી

ભણતર તો આજના સમયની સૌથી પહેલી માંગ છે જ!  પરંતુ અભ્યાસની સાથે સાથે જનરલ નોલેજ પણ ખૂબ જ મહત્વનું છે. મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જનરલ નોલેજ ઉપર આધારિત હોય છે. આથી સારી નોકરી મેળવી કરિયર સેટ કરવા માંગતા ઉમેદવારોએ જનરલ નોલેજ પર વધુ ધ્યાન આપવું જોઈએ. ત્યારે આજે આપણે જનરલ નોલેજ વિશેના અમુક સવાલો વિશે ચર્ચા કરીશું જે તમને આગળ પણ કામ આવી શકે છે.

સવાલ: શરીરમાં એવું કયું અંગ છે જે હંમેશા વધતું જ રહે છે.

જવાબ : આ સવાલનો જવાબ છે કાન અને નાક કારણ કે ઉંમરની સાથે સાથે કાન અને નાક હંમેશા આકાર બદલતા રહે છે.


સવાલ : શરીરનું એવું કયું અંગ છે જે સૌથી વધુ કમજોર હોય છે.

જવાબ : મગજ એ મનુષ્ય શરીરનું સૌથી કમજોર અને મહત્વપૂર્ણ અંગ છે


સવાલ : શરીરનો એવો કયો છેલ્લો ભાગ છે જે વધતો બંધ થઈ જાય છે?

જવાબ : સંપૂર્ણ હાડપિંજર એક જ સમયે વધતું અટકતું નથી. પરંતુ સૌ પ્રથમ હાથ અને પગનો વિકાસ અટકે છે અને ત્યારબાદ છેલ્લે કરોડરજ્જુ વધતું અટકે છે.

સવાલ : મૃત્યુ પછી મનુષ્યના મોઢામાં સોનુ શા માટે રાખવામાં આવે છે?

જવાબ : તુલસી અને ગંગાજળની માફક અનેક સ્થળોએ મૃત્યુ દરમિયાન વ્યક્તિના મોઢામાં સોનુ રાખવામાં આવે છે. જેની પાછળની એવી માન્યતા છે કે સોનુ રાખવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

સવાલ : મનુષ્યના શરીરનો કયો ભાગ જન્મ પછી આવે છે અને મૃત્યુ પહેલા નાશ પામે છે?

જવાબ : દાંત એ મનુષ્યના શરીરનો એવો ભાગ છે જે જન્મ પછી આવે છે અને વૃદ્ધાવસ્થા દરમિયાન જતા રહે છે.


સવાલ : દુનિયાના કયા દેશમાં સૌથી વધુ તોફાન આવે છે?


જવાબ : વિશ્વમાં સૌથી વધુ તોફાનો અમેરિકામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ