બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / what is the meaning of g in parle g biscuit how the famous parle g kid

તમને ખબર છે? / 'Parle-G'માં શું છે 'G' શબ્દનો મતબલ, જાણો પેકેટ પર કોણ છે આ નાનું બાળક

Arohi

Last Updated: 05:07 PM, 30 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો પારલે જીમાં 'G'નો ઉપયોગ કેમ કરવામાં આવે છે?

  • 90ના દશકના બાળકો માટે પારલે-જી બિસ્કીટ ખૂબ જ લોકપ્રિય 
  • પારલે-જીના 'G'નો શું છે સાચો મતલબ? 
  • આઝાદી પહેલા પારલે જીનું નામ ગ્લૂકોઝ બિસ્કુટ હતું

દેશમાં જો બિસ્કીટનું નામ લેવામાં આવે તો સૌથી પહેલા પારલે-જીનું નામ જ મોઢા પર આવે છે. 90ના દશકના બાળકો માટે પારલે-જી બિસ્કીટનો એક માત્ર વિકલ્પ જ હતો. અહીં સુધી કે પારલે જીની એડ પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેના પેકટ પર છપાયેલી નાની બાળકીનું ચિત્ર પણ ખૂબ જ ફેમસ થયું છે.

આ ઉપરાંત બીજી એક વાત પણ હતી કે જે હંમેશા લોકોના મોઢે રહેતી હતી અને તે છે પારલે-જી 'G' એટલે જીનિયસ. પરંતુ શું તમે જાણો છો કે પારલે-જીમાં જીનો હકીકતે ઉપયોગ કેમ કરવામાં આવતો હતો? 

પારલે-જીના 'G'નો શું છે સાચો મતલબ? 
આ કહાનીની શરૂઆત પારલેના નામથી શરૂ થાય છે. આઝાદી પહેલા પારલે જીનું નામ ગ્લૂકોઝ બિસ્કુટ હતું. દ્વિતિય વિશ્વ યુદ્ધ વખતે ભારતીય અને બ્રિટિશ બન્ને સૌનિકોને આ બિસ્કિટ પસંદ આવતા હતા. પરંતુ આઝાદી બાદ ગ્લૂકોનું ઉત્પાદન રોકાઈ ગયું હતું. હકીકતે તેને બનાવવા માટે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે છે અને દેશમાં તે વખતે અન્ન સંકટ ઉભી થયું હતું. 

જ્યારે ફરી વખતે ઉત્પાદન શરૂ થયું તો ઘણી કંપનીઓ ટક્કરમાં આવી ગઈ. ખાસ કરીને બ્રિટાનિયાએ ગ્લોકઝ-ડીથી માર્કેટ પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ગ્લૂકોઝને ફરી લોન્ચ કરવામાં આવ્યા હતા. તે સમયે જ તેનું નામ પારલે-જી રાખવામાં આવ્યું હતું અને કવર પર નાની બાળકીની તસ્વીર લગાવવામાં આવી.

જણાવવામાં આવી રહ્યું છે કે પારલે નામ મુંબઈના વિર્લે-પાર્લે વિસ્તાર પરથી આવ્યું હતું. જ્યાં તેની ફેક્ટ્રી હતી. ત્યાં જ 'G'નો મતલબ ગ્લુકોઝ હતો. હકીકતે પારલે-જી ગ્લૂકોઝ બિસ્કિટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2000માં 'G'નો મતલબ જીનિયર પ્રમોટ કરવામાં આવ્યો હતો. 

કોનો છે બિસ્કિટના પેકેટ પરના બાળકનો ફોટો?
પાર્લે-જી બસ્કિટના પેકેટ પર જે નાનું બાળક દેખાય છે. તેને લઈને ઘણા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ ત્રણ નામમાંથી કોઈ એક છે જેના બાળપણનો ફોટો પેકેટ પર છે. તેમાં નીરૂ દેશપાંડે, સુધા મુર્તિ અને ગુંજન ગુંડાનિયાનું નામ શામેલ છે. લોકોની તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ત્રણમાંથી જ કોઈની તસ્વીર ત્યાં છે. 

પરંતુ કંપનીની તરફથી બધા જ દાવાઓ ફગાવવામાં આવ્યા હતા. અને કંપનીના પ્રોડક્ટ્સ ગ્રુપના પ્રોડક્ટ મેનેજર મયંક શાહે તમામ દાવાઓને ફગાવતા જણાવ્યું કે પેકેટ પર જે બાળક છે તે ઈલસ્ટ્રેશન છે. જેને 60ના દશકમાં બનાવવામાં આવ્યું હતું. કોઈ બાળકનો ફોટો ક્લિક કરીને તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.આ ઈલસ્ટ્રેશનને એવરેસ્ટ ક્રિએટિવ એજન્સીએ તૈયાર કર્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ