સામૂહિક 'સ્યુસાઇડ' / પટેલ પરિવારમાં એવું તો શું થયું કે પરિવારના 7 સભ્યોએ આપઘાત કરી લીધો, માત્ર બચી આ એક વ્યક્તિ

What happened in the Patel family was that 7 members of the family committed suicide, only one person survived

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમા એક પરિવારના છ સભ્યોના સામૃહિક આપઘાત બાદ આ પરિવારના વધુ એક સભ્યએ પોતાનુ જીવન ટુકાવ્યુ.બાળકો અને પતિના મૃત્યુ બાદ એકલવાયા જીવનથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો.મહિલાની અંતિમ ચીઠ્ઠીમા મોતની કરૂણા ઝલકી રહી છે.પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ