બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / બિઝનેસ / what are the options if your loan application is rejected check important points here

જાણવું જરૂરી / કોઈ પણ લોનની એપ્લિકેશન થઈ જાય રિજેક્ટ તો તમારી પાસે છે આ વિકલ્પ: નાના-નાના સુધાર પણ ભવિષ્યમાં આવશે કામ

Manisha Jogi

Last Updated: 06:48 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રાહકે લોનની ચૂકવણી તથા અન્ય ચૂકવણીઓમાં અનિયમિતતા દાખવી હોય તો લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. નેગેટિવ ક્રેડિટ હિસ્ટ્રીને કારણે પણ લોનની અરજી રિજેક્ટ થઈ શકે છે.

  • કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે લોનની જરૂર પડી શકે છે
  • ક્રેડિટ હિસ્ટ્રીને કારણે પણ લોનની અરજી રિજેક્ટ થઈ શકે
  • લોન એપ્લિકેશન રિજેક્ટ થાય તો આ બાબતો ધ્યાનમાં રાખો

કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે લોનની જરૂર પડી શકે છે. ઘણી વાર તમે બેન્કમાં લોન માટે અરજી કરો પરંતુ બેન્ક તમારી લોનની અરજી રિજેક્ટ પણ કરી શકે છે. જેથી તમે પરેશાન થઈ શકો છો. ગ્રાહકે લોનની ચૂકવણી તથા અન્ય ચૂકવણીઓમાં અનિયમિતતા દાખવી હોય તો લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. નેગેટિવ ક્રેડિટ હિસ્ટ્રીને કારણે પણ લોનની અરજી રિજેક્ટ થઈ શકે છે. નિષ્ણાંતો અનુસાર ક્રેડિટ સ્કોરના કારણે લોન રિજેક્ટ થાય તો તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જે રિકવર થવામાં ઘણો સમય લાગી શકે છે. 

લોન એપ્લિકેશન રિજેક્ટ થાય તો આ બાબતો ધ્યાનમાં રાખો
કારણ સમજો

લોન એપ્લિકેશન રિજેક્ટ થાય તો તેનું કારણ સમજવું ખૂબ જ જરૂરી છે. CIBIL સ્કોર 700 કરતા ઓછો હોય, અપૂરતી આવક, દેવું, અગાઉની લોન પર લેટ પેમેન્ટ, નોકરીનો ખરાબ ઈતિહાસને કારણે તમારી લોન રિજેક્ટ થઈ શકે છે. ક્રેડિટ રિપોર્ટ્સ એરર જેમ કે તમારું PAN ભૂલથી કોઈ અન્યની લોન ડિફોલ્ટ સાથે લિંક થવાને કારણે પણ લોન રિજેક્ટ થવાની સંભાવના છે. 

સમયસર લોન પેમેન્ટ
EMI અને લોનની સમયસર ચૂકવણી કરવી જરૂરી છે. 750થી વધુ ક્રેડિટ સ્કોર હોય તો લોન રિજેક્ટ થતી નથી. CUR જળવાય તે જરૂરી છે. તેથી ક્રેડિટ કાર્ડને બંધ ના કરવું અને નવા ક્રેડિટ કાર્ડ માટે અરજી ના કરવી. 

જરૂરી ડોક્યુમેન્ટ
નામ, સરનામું, સહી, PAN, આધાર અને લોન અરજી માટે જરૂરી અન્ય દસ્તાવેજીની સટીકતા અને સ્થિરતા સુનિશ્ચિક કરો. ડોક્યુમેન્ટમાં અસંગતતા જોવા મળે તો લોન રિજેક્ટચ થવાની સંભાવના રહે છે. 

એકસાથે અલગ અલગ લોન માટે અરજી ના કરો
ટૂંકા ગાળામાં લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે વારંવાર અરજી કરવાથી બેન્ક ક્રેડિટ હિસ્ટ્રી અંગે તપાસ કરે છે. ક્રેડિટ સ્કોર સુરક્ષિત રહે અને લોન રિજેક્ટ ના થાય તે માટે એકસાથે અલગ અલગ લોન માટે અરજી ના કરવી.

ક્રેડિટ સ્કોર પર ધ્યાન આપો
ક્રેડિટ સ્કોર પર સતત ધ્યાન આપવું જરૂરી છે. CIBILથી માસિક ક્રેડિટ રિપોર્ટ મેળવવાથી ક્રેડિટ એક્ટિવિટી, પેમેન્ટ હિસ્ટ્રી અને લોન સ્ટેટસનું પ્રિવ્યૂ મળી રહે છે અને ભૂલ વિશે જાણી શકાય છે. જેથી તમે ક્રેડિટ બ્યૂરો સાથે આ મુદ્દાઓનું નિવારણ કરી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ