બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Politics / west bengal and assam assembly elections 2021 phase 2 voting

ચૂંટણી જંગ / બંગાળ અને આસામનું બીજા તબક્કાનું મતદાન, PM મોદીએ રેકૉર્ડ મતદાનની કરી અપીલ

Hiren

Last Updated: 12:50 PM, 1 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળ અને આસામમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. બંગાળની 30 અને આસામની 39 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.

  • પશ્ચિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કાનું મતદાન
  • નંદીગ્રામ પર સૌની નજર
  • PM મોદીએ રેકૉર્ડ મતદાનની કરી અપીલ

પશ્ચિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ત્યારે સૌકોઇની નજર નંદીગ્રામ પર છે. બીજા તબક્કાનું મતદાન શરૂ થયું છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને અપીલ કરી છે કે રેકૉર્ડ નંબરમાં મતદાન કરે. પીએમએ ટ્વિટ કરીને લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારીએ મત આપ્યો

નંદીગ્રામમથી ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી ગુરૂવાર સવારે જ મત આપવા પહોંચ્યા હતા. પોલિંગ બૂથ નંબર 76 પર શુભેન્દુ અધિકારી મોટરસાઇકલ લઇને મત આપવા પહોંચ્યા હતા. ભાજપના નેતાએ સવારે અંદાજિત પોણા 8 વાગ્યે પોતાનું મતદાન કર્યું.

મેદિનીપુરમાં TMCએ લગાવ્યો ગડબડીનો આરોપ

એક તરફ મતદાન થઇ રહ્યું છે, તો બીજી તરફ ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, કેટલીક જગ્યાઓ પર તેમના સમર્થકોને મત નથી આપવા દેવામાં આવી રહ્યા. નંદીગ્રામના બૂથ-248 પર ભાજપના કાર્યકર્તાઓ મત નથી આપવા દેતા તેવો આરોપ લગાવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ