બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદ / Welcome to Growth Circle World: A platform to generate some extra income along with your regular income

અમદાવાદ / ગ્રોથ સર્કલ વર્લ્ડમાં સુસ્વાગતમ્: તમારી નિયમિત આવક સાથે કેટલીક વધારાની આવક ઉભી કરવાનું પ્લેટફોર્મ

Vishal Khamar

Last Updated: 10:59 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રોથ સર્કલના વર્લ્ડમાં તમારું સ્વાગત છે. ગ્રોથ સર્કલ એક એવી કમ્યુનિટી છે, જે પોતાના સભ્યો માટે તેમની સાથે મળી મલ્ટીપલ ઇન્કમ સોર્સીસ ક્રીએટ કરીને વેલ્થ બિલ્ડ કરવાનું ભગીરથ કાર્ય કરે છે.

  • શું તમે નિયમિત આવક સાથે વધારાની આવક મેળવવા માંગો છો?
  • આજે જ એક્સ્ટ્રા ઇન્કમ સોર્સિસ જનરેટ કરી વેલ્થ ક્રિએટ કરવાના ભગીરથ કાર્યમાં જોડાવો
  • ગ્રોથ સર્કલ વર્લ્ડમાં જોડાઈ તમે સરળતાથી વધારાની આવક મેળવી શકો છો

આજે પ્રત્યેક વ્યક્તિની સૌથી મોટી ચેલેન્જ એ છે કે તે પોતાની રેગ્યુલર ઇન્કમમાં મોંઘવારીનો સામનો કરે છે, તેમજ પોતાના બાળકોના શિક્ષણ માટે નાણાં બચાવવે છે,  પોતાની નિવૃત્તિ માટે યોજના બનાવવા અથવા પોતાના બાળકોના લગ્ન અથવા વૃદ્ધાવસ્થામાં બીમારીઓ માટે નાણાં બચાવવાનો છે.

ગ્રોથ સર્કલ સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામની સાથે હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પણ પ્રદાન કરે છે

આ બધું માત્ર એક  નિયમિત આવક સાથે કરવું થોડું મુશ્કેલ છે. તદુપરાંત, વૈશ્વિક મંદી અને યુદ્ધોને કારણે નોકરી ગુમાવવી એક સામાન્ય વાત પણ બની ગઈ છે. આવી સ્થિતિમાં તમે પોતાની નિયમિત આવક સાથે તમારા માટે કેટલીક વધારાની આવક મેળવી શકો છો, જેનાથી તમારું અને તમારા પરિવારનું જીવન વધુ શ્રેષ્ઠ બની શકે છે. ગ્રોથ સર્કલ એવી તકો ઊભી કરી રહ્યું  છે જે ડિસરેપટિવ હોય. આ સાથે આ એક જાણીતી બ્રાન્ડ છે જેને લોકો ઓળખે છે. જેના માટે કામ કરવુ સરળ હોય અને સારી આવક મેળવી શકાય. જેમ કે, પોલિસી બઝાર, અથવા ટાટા AIA, મેક્સ લાઇફ, રેલિગેર અથવા ગ્રાફી જેવા લર્નિંગ પ્લેટફોર્મ.  આ બ્રાન્ડ્સને લોકો સારી રીતે ઓળખે છે, પસંદ કરે છે  અને તેના પર લોકો નાણાં ખર્ચે છે. આપણે ફક્ત આપણા ફાયદા માટે તેમની સાથે કામ કરવાનું છે. ગ્રોથ સર્કલ ઓપોર્ચ્યુનિટીની સાથો સાથ સારું કામ કરવા માટે સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામની સાથે હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પણ પ્રદાન કરે છે.

ગ્રોથ સર્કલનું મિશન સ્ટેટમેન્ટ છે..' ચાલો સાથે મળીને સંપત્તિ બનાવીએ.' આવો તમે પણ ગ્રોથ સર્કલની સાથે જોડાઈને એક્સ્ટ્રા ઇન્કમ સોર્સિસ જનરેટ કરી વેલ્થ ક્રિએટ કરવાના આ ભગીરથ કાર્યમાં જોડાવો અત્યારે જ www.grgrowthcircle.comની વિઝીટ કરો અને તમારું રજીસ્ટ્રેશન સબમિટ કરો. તમારું રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ અમે તમારી પાસે આગળની પ્રોસેસ કરવા માટે સંપર્ક કરીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ