બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / weird news hindi man jailed for physical relation with wife know matter

કળિયુગની અસર / ગજબ : પોતાની પત્ની સાથે સુઈને આ શખ્સે શું ભૂલ કરી તેમાં થઈ 2 વર્ષની સજા, ન બને તેવું બન્યું

Hiralal

Last Updated: 04:09 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના નેબ્રાસ્કામાં પોતાની સગી દીકરીને પત્ની બનાવીને તેની સાથે ફિઝિકલ રિલેશન રાખવાના આરોપમાં 40 વર્ષના શખ્સને 2 વર્ષની સજા કરાઈ છે.

  • અમેરિકાના નેબ્રાસ્કાનો હેરાનીભર્યો કિસ્સો
  • શખ્સે કર્યાં હતા પોતાની પુત્રી સાથે લગ્ન
  • લગ્નથી બાળકો પણ થયા 

અમેરિકાના નેબ્રાસ્કામાં અજીબ કહી શકાય તેવો એક કિસ્સો બન્યો છે. નામરજીમાં બીજા પત્ની સાથે ફિઝિકલ રિલેશન બાંધ્યાં હોય તો સજા થઈ શકે પરંતુ આ કિસ્સામાં તો પોતાની પત્ની સાથે સંબંધ બાંધવા બદલ એક શખ્સને 2 વર્ષ જેલની હવા ખાવાનો વારો આવ્યો. 40 વર્ષીય આ વ્યક્તિનું નામ ટ્રેવિસ ફિલ્ડગ્રોવ છે અને તેની પત્નીનું સામંથા કેર્શનર છે. આ કપલે 21 ઓક્ટોબરના રોજ નેબ્રાસ્કાના હેસ્ટિંગ્સમાં લગ્ન કર્યા હતા. હવે તમે વિચારતા હશો કે પોતાની પત્ની સાથે સેક્સ માણવા બદલ પુરુષને કેમ સજા કરવામાં આવી. 

પત્ની સાથે સેક્સ માણવા બદલ પુરુષને કેમ સજા કરાઈ 
જે છોકરી સાથે તે માણસે લગ્ન કર્યા છે તે તેની અસલી દીકરી છે. સામંથા ટ્રેવિસ ફિલ્ડગ્રોવની પત્ની અને પુત્રી બંને છે. બંનેએ કબૂલાત કરી છે કે તેમની વચ્ચે રોમેન્ટિક અને શારીરિક બંને પ્રકારના સંબંધો હતા. સામંથાએ પોલીસને જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા તેણે તેની માતાને પૂછ્યું હતું કે તેના પિતા કોણ છે. તે પોતાના પિતાને મળવા માંગતી હતી. વારંવાર પૂછપરછ કરતાં માતાએ પિતાની ઓળખ જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે, તેના પિતા ફિલ્ડગ્રોવ છે. ફિલ્ડગ્રોવ વિશે જાણ્યા બાદ સામંથા 3 વર્ષ સુધી પિતા સાથે દીકરીની જેમ રહી હતી. ધીરે ધીરે તેમની વચ્ચેના સંબંધો બદલાવા લાગ્યા અને સેક્સ માણવાની હદ સુધી પહોંચી ગયા. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ડીએનએ ટેસ્ટમાં બંનેના અસલી સંબંધો પિતા-પુત્રી હોવાનું સામે આવ્યું હતું. 

પિતા સાથે પહેલા કોણ સુશે તેવી શરત લાગી 
ફિલ્ડગ્રોવ અને સામંથા બંનેએ કબૂલ્યું હતું કે તેમણે વ્યભિચાર કર્યો હતો અને પિતા-પુત્રીના પવિત્ર સંબંધોનું અપમાન કર્યું હતું. આ બંનેનો બચાવ કરી રહેલા વકીલ જેફ લોફલરે જણાવ્યું હતું કે, ફિલ્ડગ્રોવને હવે પસ્તાવો થયો છે. સામંથાએ આ કેસની તપાસ કરનાર પોલીસને એમ પણ કહ્યું હતું કે, તેની સાવકી બહેન સાથે તેની સ્પર્ધા છે કે તેના પિતા સાથે કોણ પહેલા સુશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ