બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / આરોગ્ય / Weakening and breaking of nails is a sign of serious disease

Health / શું તમારા નખનો રંગ બદલાઈ રહ્યો છે? આ ગંભીર બીમારીનો છે સંકેત, ડૉક્ટરનો તાત્કાલિક કરો સંપર્ક

Kishor

Last Updated: 12:34 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નખ નબળા પડી જવા અને તૂટવાને હળવાસમાં ન લેવું જોઈએ.કેમ કે તે ગંભીર રોગનું ઘર માનવામાં આવે છે.

  • અમૂક અંશે નખ પરથી જાણી શકાય છે વ્યક્તિનું સ્વાસ્થ્ય.
  • નખ પીળા, કાળા અને સફેદ થવાની શરીરમાં જાગી શકે છે સમસ્યા
  • નખ નબળા પડીબે તૂટવાથી થઈ શકે છે આ ગંભીર બીમારી

માણસના નખની રચના, રંગ અને આકાર પરથી અમૂક અંશે તેના સ્વાસ્થ્ય વિશે અનુમાન લગાવી જાણી શકાય છે. ઘણી વખત અમુક લોકોના નખ પીળા, કાળા અને સફેદ થવાની સમસ્યા જાગતી હોય છે. અમુક લોકોના નખમાં વાદળી અથવા કાળી રેખાઓ થયા બાદ નખ નબળા પડી જવા અને તૂટવાના સવાલો પણ ઉઠતા હોય છે. ત્યારે આ રોગને સામાન્ય ન ગણવો જોઈએ. 

 ખૂબ જ લકી અને બુદ્ધિશાળી હોય છે આવા નખ ધરાવતા લોકો, ચૅક કરી લો તમે છો કે  નહીં | People with such nails are very lucky and intelligent, check if you  are
માણસના શરીરમાં ક્યાંક બળતરા અથવા લ્યુપસ રોગ છે. તો નખનો રંગ બદલાઈ લાલ થઈ શકે છે. જો નખનો રંગ પીળો થઈ જાય તો તે ફંગલ ઈન્ફેક્શનનો સંકેત જોવા મળે છે. વધુમાં થાઈરોઈડ, ડાયાબિટીસ અને ફેફસાના રોગ તરફ પણ સંકેત આપે છે.

નખમાં થવા લાગે આ પ્રકારનું નુકસાન, તો સાવધાન! હોઈ શકે છે કેન્સરની નિશાની |  finger nails may symptom of skin cancer health news
અમુક કેટલાક લોકોના નખ પર સફેદ ફોલ્લીઓ દેખાતી હોય છે જે  તમારા શરીરમાં રહેલ વિટામિન બી, પ્રોટીન અને ઝિંકની ખામી દર્શાવે છે. બીજી બાજુ જો નખમાં વાદળી અને કાળા ધબ્બા દેખાવા લાગ્યા હોય તો શરીરમાં રક્ત પરિભ્રમણ અયોગ્ય હોવાનું જણાય છે. 

વધુમાં નખ પર સફેદ પટ્ટીઓ દેખાઈ રહી છે, તો તે શરીરમાં કિડની અથવા લીવર સંબંધિત બિમારીના પણ અણસાર તથા નખમાં સફેદ રેખાએ હેપેટાઈટીસ જેવી બીમારીનો પણ ખતરો દર્શાવે છે. અમુક લોકોના નખ કપાયેલા અથવા તૂટેલા હોય છે. જો નખમાં આ સમસ્યા છે, તો શરીરમાં એનિમિયા અથવા થાઇરોઇડની બીમારીમાં સપડાવાની નોબત આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ