બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / અજબ ગજબ / Watch: Emirates Air Hostess Welcomes Her Little Son Onboard

મમતાનું મિલન / WATCH : પોતાનો નાનકડો પુત્ર બોર્ડિંગ પાસ લઈને વિમાનમાં આવ્યો, એર હોસ્ટેસ માતાએ કર્યું અદ્દભુત સ્વાગત

Hiralal

Last Updated: 06:02 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમીરાતની એક એર હોસ્ટેસે ફ્લાઈટમાં આવેલા પોતાના નાનકડા પુત્રનું ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું તેનો એક ક્યુટ વીડિયો વાયરલ થયો છે.

  • અમીરાત ફ્લાઈટમાં એરહોસ્ટેસે  નાનકડા પુત્રનું કર્યું સ્વાગત 
  • પુત્રે માતાને દેખાડ્યો બોર્ડિંગ પાસ
  • અંતમાં એરહોસ્ટેસે પોતાના પુત્રને ગળે લગાડીને વહાલ કર્યું 

અમીરાતની એક એરહોસ્ટેસે વિમાનમાં મુસાફરી માટે આવેલા પોતાના નાનકડા પુત્રનું સ્વાગત કર્યું હતું. હકીકતમાં એક નાનો પુત્ર તેના પિતા સાથે અમીરાતની ફ્લાઈટમાં વિદેશ જઈ રહ્યો હતો. પુત્ર તેના પિતા સાથે જે ફ્લાઈટમાં બેસવા આવ્યો હતો તેમાં તેની માતા એરહોસ્ટેસ તરીકે કામ કરતી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by V E E (@flygirl_trigirl)

પુત્રે બોર્ડિંગ પાસ દેખાડ્યો, માતાએ આલિંગન આપ્યું 
પુત્રો વિમાનના પગથિયા ચડીને જેવો અંદર આવ્યો કે તરત તેની સામે તેની એરહોસ્ટેસ માતા ઊભેલી હતી. નિયમ પ્રમાણે નાનકડા પુત્રે તેની એરહોસ્ટેસ માતાને બોર્ડિંગ પાસ દેખાડ્યો હતો. બોર્ડિંગ પાસ જોઈને એરહોસ્ટેસ ખુશખુશાલ લાગતી હતી અને અંતમાં તે પુત્રને ભેટી પડી હતી. વિમાનમાં હાજર બાકીના પ્રવાસીઓ માતા અને પુત્ર વચ્ચેનું આ અદ્દભુત મિલન જોઈ રહ્યાં હતા. ત્યાર બાદ નાનકડો છોકરો તેની સીટ પર જઈને બેઠો હતો. તેની માતા આ જ ફ્લાઈટમાં એર હોસ્ટેસ છે. 

લોકોએ વીડિયોને એકદમ ક્યુટ ગણાવ્યો
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેને ખૂબ જોયો હતો અને તેને એકદમ ક્યુટ ગણાવ્યો હતો. લોકોએ કહ્યું કે એરહોસ્ટેસ આખરે તો માતા છે ને. પોતાનો પુત્ર જ્યારે વિમાનમાં આવતો હોય ત્યારે કઈ માતાને હર્ષ ન થાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ