બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / Was what Kriti had to write for Sushant?

બોલિવૂડ / શું ક્રિતીએ જે લખ્યુ હતું એ સુશાંત માટે હતું?

Kinjari

Last Updated: 05:39 PM, 17 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૉ‌લિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક મહિનો પૂરો થયો ત્યારે અંકિતા લોખંડે, રિયા ચક્રવર્તી, એકતા કપૂર, મુકેશ છાબરા સહિત ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ સુશાંતને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સુશાંતની ફિલ્મ 'રાબ્તા'ની કૉ-સ્ટાર અભિનેત્રી ક્રી‌તિ સૅનને પણ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કવિતા પોસ્ટ કરી છે, જેમાં કોઈ જ કૅપ્શન નથી, પરંતુ ફૅન્સનું માનવું છે કે આ કવિતા ક્રી‌િતએ સુશાંત માટે જ પોસ્ટ કરી છે.

  • ક્રિતી સૅનને લખી પોસ્ટ
  • સુશાંત માટે લખાઇ છે પોસ્ટ
  • ક્રિતી સૅનને લખી કવિતા

 

 

ક્રી‌તિ સૅનને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી કવિતામાં કહ્યું છે કે, 'વધુ એક ખોટા હાસ્યની વચ્ચે આગળ વધવાનો દેખાડો કરે છે, તેની આંખોએ વાસ્તવિકતાનાં આંસુઓ વહાવી દીધાં અને તેના તમામ ભ્રમ તોડી નાખ્યા.' અભિનેત્રીએ પોસ્ટ કરેલી માત્ર આ બે પંક્તિઓ પરથી યુઝર્સને લાગી રહ્યું છે કે તે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને કેટલું મિસ કરી રહી છે. યુઝર્સ ક્રી‌િત સૅનનની પોસ્ટ પર જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon) on

 

એક યુઝરે કહ્યું હતું કે, 'મને ખ્યાલ છે કે તમે આજે પણ સુશાંતને યાદ કરો છો' તો અન્ય એક યુઝરે કહ્યું હતું, 'મેમ અમને ખબર છે કે તમે પૂરી રીતે ભાંગી પડ્યાં છો, પરંતુ મેમ મજબૂત બનો'. બીજા એક યુઝરે કહ્યું હતું કે, 'તમે સુશાંતસિંહ રાજપૂતનાં સાચા મિત્ર છો'. એક યુઝરે કહ્યું હતું કે, 'એક મહિનો થઈ ગયો, પરંતુ તમારી જેમ જ અમે પણ સુશાંતને ભૂલીને જીવનમાં આગળ નથી વધી શકતા.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ