બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / VTV's special conversation with Lalit Vasoya in Mahamanthan, expressed confidence of victory

પોરબંદર લોકસભા / 'વસ્તુ વેંચીને ચૂંટણી લડીશ', લલિત વસોયા સાથે VTVની ખાસ વાતચીત: જણાવ્યું લીડ ક્યાં કપાશે?

Vishal Dave

Last Updated: 09:12 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર લોકસભા બેઠક પર  કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયાએ કહ્યું કે પાંચ વર્ષમાં પોરબંદરની જનતાના પ્રશ્નોનો કોઇ ઉકેલ આવ્યો નથી, તમામ વર્ગો ભાજપથી નારાજ છે

પોરબંદર લોકસભા બેઠક પર આ  વખતે ચૂંટણીમાં  બે દિગ્ગજો સામ-સામે ટકરાઇ રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયા તો ભાજપના ઉમેદવાર છે  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એક સમયે ગેંગવોર માટે જાણીતા પોરબંદરમાં  પહેલા કરતા સ્થિતિ ભલે સુધરી હોય પરંતુ હજુ મહાત્મા ગાંધીની આ જન્મભૂમિ વિકાસના મુદ્દે વિશ્વ ફલક પર જાણીતી બની શકી નથી..

પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને જ્યારે પૂછવામાં આવ્યું કે 2024માં શું નવુ છે. ત્યારે તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અહીં પરિસ્થિતિમાં કોઇ જ ફેરફાર થયો નથી.. જે પ્રશ્નો પાંચ વર્ષ પહેલા હતા તે તેમના તેમ છે..તેમણે કહ્યું કે ખેડૂતોમાં આક્રોશ છે..ગરીબો અને મધ્યમવર્ગમાં આક્રોશ છે.. અને સાગરખેડુઓમાં પણ આક્રોશ છે. તેમણે કીધુ કે ગરીબ માછીમારો દરિયામાં માછીમારી કરવા જાય ત્યારે શ્રીલંકા અને પાકિસ્તાનની નેવી તેમને ઉઠાવી જાય છે.. અને બાદમાં માછીમારો તો છ-આઠ મહિને છૂટી જાય છે પરંતુ તેમને તેમની બોટ પરત મળતા વર્ષો નીકળી જાય છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ