બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli missed 2 practice sessions india vs australia final world cup 2023

World Cup 2023 / વર્લ્ડકપ ફાઇનલ મેચ પહેલા વિરાટ કોહલીએ મિસ કર્યા 2 પ્રેક્ટિસ સેશન, જાણો શું હતું કારણ

Dinesh

Last Updated: 09:26 AM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI World Cup 2023: કોહલીના નેટ પ્રેક્ટિસ સેશનમાં ભાગ ન લેવાથી ચાહકો નારાજ છે. લોકો ચિંતિત છે કે તે સંપૂર્ણ રીતે ફિટ છે કે નહીં.

  • આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો
  • વિરાટએ સતત બીજા દિવસે ઓપ્શનલ નેટ સેશનમાં ભાગ ન લીધો
  • નેટ પ્રેક્ટિસ સેશનમાં ભાગ ન લેવાથી ચાહકો નારાજ


ક્રિકેટ ચાહકો રાહ જોવાની ઘડી પૂરી થઈ ગઈ છે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઐતિહાસિક મેચ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સતત બીજા દિવસે ઓપ્શનલ નેટ સેશનમાં ભાગ લીધો નથી.

કોહલીએ નેટ પ્રેક્ટિસ છોડી !
કોહલીના નેટ પ્રેક્ટિસ સેશનમાં ભાગ ન લેવાથી ચાહકો નારાજ છે. લોકો ચિંતિત છે કે તે સંપૂર્ણ રીતે ફિટ છે કે નહીં. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમિફાઇનલ મેચમાં તેણે બેટિંગ દરમિયાન ક્રેપની ફરિયાદ કરી હતી. જોકે, અત્યારે તેણે મહત્વપૂર્ણ મેચ પહેલા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો નથી. કોહલીએ નેટ પ્રેક્ટિસ છોડી દીધી હોય તેવું ભાગ્યે જ જોવા મળ્યું છે.

કોહલી સંપૂર્ણપણે ફિટ
હવે સવાલ એ થાય છે કે તે ફાઈનલ મેચમાં ભાગ લેશે કે નહીં? તો અમે તમને જણાવી દઈએ કે કિંગ કોહલી સંપૂર્ણપણે ફિટ છે. ફાઈનલની મેચ પહેલા તેને ફ્રેશ રાખવા માટે મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સેમી ફાઈનલ મેચમાં વિરાટ કોહલી શાનદાર રમ્યો હતો
15 નવેમ્બરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમી ફાઈનલ મેચમાં વિરાટ કોહલી જોરદાર રમ્યો હતો. તેણે બ્લુ ટીમ માટે ત્રીજા નંબર પર બેટિંગ કરતા કુલ 113 બોલનો સામનો કર્યો હતો. જેમાં 103.54ની સ્ટ્રાઈક રેટથી 117 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન તેના બેટમાંથી નવ ચોગ્ગા અને બે શાનદાર છગ્ગા જોવા મળ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ