બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / અજબ ગજબ / viral video of child taking nap while studying

VIDEO / ક્લાસરુમમાં બાળકી ઝોકું ખાતા ખાતા પડી ગઇ..પછી થયું એવું કે તમે પણ હસવાનું નહી રોકી શકો

Khyati

Last Updated: 11:09 AM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્લાસરુમમાં ટીચર ભણાવી રહ્યા હોય ત્યારે ઉંઘ કોઇને આવી ન હોય તેવુ બન્યુ છે ખરા ? ત્યારે એક બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે જોઇને તમે કહેશો કેટલી ક્યૂટ છે

  • નાની બાળકીનો વીડિયો થયો વાયરલ
  • ક્લાસરુમમાં બેઠેલી બાળકીને આવ્યા ઝોંકા
  • ઝોંકા ખાતા ખાતા પડી તો હસવા લાગી 

બાળકોને ભગવાનનુ રુપ માનવામાં આવે છે.  નાના બાળકો એટલા ક્યૂટ હોય છેને કે ન પૂછો વાત.  કાલી ઘેલી ભાષામાં વાત કરે, તેઓનું વર્તન ભલે ગુસ્સો અપાવનારુ હોય પરંતુ બાળકને જોઇને તો હેત જ ઉભરાઇ આવે . સોશિયલ મીડિયા પર નાના બાળકોના વીડિયો ઘણા વાયરલ થાય છે જે જોઇને આપણને આપણુ બાળપણ યાદ આવી જાય. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાની છોકરીને ક્લાસરુમમાં બેઠેલી સુઇ રહી છે. વીડિયો એટલો ક્યૂટ છે કે તે દરેકના દિલ જીતી રહ્યો છે. 

ને બાળકી ખડખડાટ હસી પડી

વાયરલ થયેલો એક વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે બાળપણની એક સુંદર વાત પણ કહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ક્લાસરુમમાં નાના બાળકો જમીન પર લાઈનમાં બેઠા છે. વચ્ચે એક નાની બાળકી પણ બેઠી છે  જે રીતસરના ઝોંકા ખાઇ રહી છે.  આ બાળકીને જાણે કે ભર ઉંઘમાંથી શાળાએ મોકલી દીધી હોય તેમ બેઠા બેઠા ઝોંકા ખાય છે. એકવાર તો ઝોંકુ એવું આવે છે કે બાળકી બેઠા બેઠા પડી જાય છે. આ વાતનુ ભાન જ્યારે તેને થાય છે તો તે ખડખડાટ હસવા લાગે છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

બાળકીનો આ વીડિયો જોવામાં ખૂબ જ ક્યૂટ છે. આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- નિર્દોષતા છુપાવી શકાતી નથી. અન્ય એક યુઝરે લખ્યું- અમે પણ બાળપણમાં આવી રીતે સૂતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ