બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Viral video of a man doing stunts in metro: More than one video related to Delhi Metro keeps coming on social media

ફરી હંગામો / VIDEO : એ એ ભાઈ આમ ન હોય ! મેટ્રોમાં શખ્સની હરકત મોં ફાડીને જોઈ રહ્યાં પ્રવાસીઓ, જબરું કર્યું

Pravin Joshi

Last Updated: 12:56 AM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ ફરી એકવાર દિલ્હી મેટ્રોનો એક વીડિયો ઈન્ટરનેટ પર હંગામો મચાવી રહ્યો છે, જેમાં એક આધેડ વ્યક્તિ હાથમાં મોબાઈલ પકડીને હાસ્યાસ્પદ હરકતો કરતો જોવા મળી રહ્યો છે.

  • દિલ્હી મેટ્રો સાથે જોડાયેલા વધુ એક વીડિયો વાયરલ
  • વ્યક્તિએ હાથમાં મોબાઈલ પકડીને વિચિત્ર હરકતો કરી
  • દિલ્હી મેટ્રોની અંદર અજીબોગરીબ સ્ટંટ જોવા મળ્યા

દિલ્હી મેટ્રો સાથે જોડાયેલા અનેક વીડિયો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે, જેમાં ક્યારેક કોઈ ડાન્સ કરે છે તો ક્યારેક કોઈ વિચિત્ર કારનામા કરે છે. હાલમાં જ ફરી એકવાર દિલ્હી મેટ્રોનો એક વીડિયો ઈન્ટરનેટ પર હંગામો મચાવી રહ્યો છે, જેમાં એક આધેડ વ્યક્તિ હાથમાં મોબાઈલ પકડીને હાસ્યાસ્પદ હરકતો કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને હવે તમે જાતે જ અંદાજ લગાવી શકો છો કે તે ડાન્સ કરી રહ્યો છે કે એક્શન.

Delhi metro k nazare
by u/VMod_Alpha in delhi

દિલ્હી મેટ્રોની અંદર અજીબોગરીબ સ્ટંટ 

તાજેતરમાં દિલ્હી મેટ્રોમાં પ્રવેશતા આ આધેડનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં એક વ્યક્તિ ફિલ્મી સ્ટંટ કરતી વખતે દિલ્હી મેટ્રોની અંદર અજીબોગરીબ સ્ટંટ કરતો જોવા મળે છે, જેને ત્યાં હાજર દરેક વ્યક્તિ થોડીવાર માટે જોતા જ રહ્યા. ચશ્મા અને સ્કિન ટાઈટ જીન્સ પહેરીને ચમકતા શૂઝમાં આ વ્યક્તિ પોતાની સરખામણી પ્રખ્યાત અભિનેતા સાથે કરી રહ્યો છે. ક્યારેક તે ઊંધો માથું નમાવીને મેટ્રોના બંધ દરવાજા વચ્ચે વિચિત્ર સ્ટંટ કરતો જોવા મળે છે, તો ક્યારેક તે હિરોગીરી દર્શાવતા મેટ્રોની અંદરના થાંભલાઓની આસપાસ ચક્કર લગાવતો જોવા મળે છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો તે વ્યક્તિનો વીડિયો બનાવી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જે લોકોએ માત્ર 29 સેકન્ડનો આ વીડિયો જોયો છે તેઓ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ