બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / vin diesel former assistant accuses actor of sexual battery

શૉકિંગ / મારી સામે જ પેન્ટ ખોલ્યું અને...: હોલિવૂડના સુપરસ્ટાર વિન ડીઝલ પર યૌન ઉત્પીડનનો આરોપ, પીડિતાએ વર્ણવી આપવીતી

Arohi

Last Updated: 03:34 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vin Diesel Assistant Accuses Actor: હોલિવુડના ફેમસ એક્ટર વિન ડિઝલ પર તેમના પૂર્વ આસિસ્ટન્ટ એસ્ટા જોનાસનને યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

  • વિન ડિઝલ પર યૌન ઉત્પીડનનો આરોપ 
  • આસિસ્ટન્ટ એસ્ટા જોનાસનને લગાવ્યો આરોપ
  • પોતાની સાથે બળજબરી થઈ હોવાની કહી વાત 

ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસના એક્ટર વિન ડીઝલ પર તેમની એક્સ આસિસ્ટન્ટે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. ગુરૂવારે લોસ એન્જિલ્સમાં દાખલ કેસ અનુસાર એસ્ટા જોનાસનનો દાવો છે કે એક્ટરે અટલાંટામાં ફાસ્ટ ફાઈવના સેટ પર કામ કરતી વખતે 2010માં તેમનું યૌન ઉત્પીડન કર્યું હતું. તેમનો દાવો છે કે 2010માં ડીઝલે તેમને હોટલના એક રૂમમાં તેમની સામે માસ્ટરબેટ કર્યું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vin Diesel (@vindiesel)

કાયદાકીય ફરિયાદ અનુસાર જોનાસનને Vin Dieselની કંપનીએ ઘણા બધા કામ કરવા માટે કહ્યું હતું. તેમાં સોશિયલ ઈવેંટ્સમાં ડીઝલ માટે વ્યવસ્થા કરવી અને તેમની સાથે રહેવું સાથે જ વિનની સાથે ઈવેન્ટ્સમાં જવું. આ બધુ કરવા માટે તેમને કહેવામાં આવ્યું હતું. જેનાસનના ફર્મ ગ્રીનબર્ગ ગ્રોસે એક નિવેદનમાં આ બધી વાતો જણાવી છે.  

વિન ડિઝલની વિરૂદ્ધ યૌન ઉત્પીડનના આરોપ 
કંપનીના પ્રવક્તાએ કહ્યું કે તેમને પોતાના કસ્ટમરની સાથે ઉભા રહેવા અને વિન ડીઝલના સામે અવાજ ઉઠવવા પર ગર્વ છે. કેસમાં જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2010માં મોડી રાત બાદ, જોનાસનને સેંટ રેગિસ હોટલમાં ડીઝલના હોટલમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તે પણ ત્યાં સુધી જ્યાં સુધી તે એક ક્લબથી પરત ન આવી જાય. અને બાદમાં જ્યારે તે ત્યાંથી પરત ફર્યા તો ડીઝલે કથિત રીતે જોનાસનનું કાંડુ પકડી તેને બેડ તરફ ખેંચી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vin Diesel (@vindiesel)

વિન ડિઝલે હકીકતે આમ કર્યુ? 
કોર્ટ કેસમાં આગળ લખ્યું છે, જોનાસન ભાગી ન શકી અને તેણે પોતાની આંખો બંધ કરી નાખી, વિન ડીઝલના નારાજ થવાના ડરથી તે પોતાને અલગ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. શારીરિક સુરક્ષા અને નોકરી ગુમાવવાના ડરના કારણે જોનાસન, વિનને કોઈ પણ પ્રકારનો પડકાર આપવાથી ડરી રહી હતી. જોકે જ્યારે ડીઝલે તેના અંડરવિયરને ઉતારવાનો પ્રયત્ન કર્યો તો તેણે બુમો પાડવાનું શરૂ કર્યું અને નીચ પડી ગઈ. 

રિપોર્ટ અનુસાર ડીઝલે કથિત રીતે તેને દિવાલ તરફ લઈ ગયો અને તેનો હાથ પ્રાઈવેટ પાર્ટ પર મુખ્યો. જ્યારે તે માસ્ટરબેટ કરી રહ્યો હતો તો જોનાસનને પોતાની આંખો બંધ કરી લીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ