બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / vikata sankashti chaturthi 2023 dont do these mistakes on ganesh chaturthi

સંકટ ચોથ / વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે બિલકુલ પણ ના કરશો આ ભૂલ, નહીંતર ભગવાન ગણેશ થઈ જશે નારાજ

Manisha Jogi

Last Updated: 10:24 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકટ સંકષ્ટીએ ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી માનસિક તણાવથી સાધકને મુક્તિ મળી જાય છે. આ શુભ અવસરે કઈ ભૂલ ના કરવી જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • જીવનના તમામ વિધ્ન દૂર કરનારું વ્રત એટલે સંકષ્ટી ચતુર્થી. 
  • આ શુભ અવસરે આ ભૂલો બિલકુલ પણ ના કરવી જોઈએ.
  • આ ભૂલો કરવાથી ભગવાન ગણેશ થઈ જશે નારાજ.

હિન્દુ પંચાંગ અનુસાર, ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે વિકટ સંકષ્ટી ચતુર્થીની ઊજવણી કરવામાં આવે છે. આજે સંકષ્ટી ચતુર્થી છે. માનવામાં આવે છે કે, સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ ચતુર્થીના નામની જેમ જ તે વ્યક્તિના તમામ પ્રકારના વિકટને, વિઘ્નોને દૂર કરે છે.  સંતાનોના જીવનમાં આવનારી તમામ સમસ્યાઓને દૂર કરી દે છે. આ વ્રત લગ્ન જીવનમાં વધી રહેલા તણાવને પણ દૂર કરે છે. સંકષ્ટી વ્રતમાં ચંદ્રપૂજાનો મહિમા છે અને ચોથનો ચંદ્રમાં આજે રવિવારે પ્રગટ થતો હોઈ આજે વ્રત કરવું ફળદાયી સાબિત થશે. વિકટ સંકષ્ટીએ ચંદ્ર દેવને અર્ઘ્ય અર્પણ કરવાથી માનસિક તણાવથી સાધકને મુક્તિ મળી જાય છે. વિકટ સંકષ્ટી ચતુર્થીના અવસરે કઈ ભૂલ ના કરવી જોઈએ તે અંગે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે. 

તુલસીના પ્રસાદનો ભોગ
સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કરતે તુલસીના પ્રસાદનો ભોગ બિલકુલ પણ ના લગાવવો જોઈએ. 

કાળા કપડા
સંકષ્ટી ચતુર્થીના દિવસે કાળા કપડા પહેરીને ગણેશજીની પૂજા ના કરવી જોઈએ. 

લસણ અને ડુંગળી
સંકષ્ટી ચતુર્થીના દિવસે લસણ, ડુંગળી અને દારૂનું સેવન ના કરવું જોઈએ. 

ભોજન અને જળ
સંકષ્ટી ચતુર્થીના દિવસે પારણાં કરતા પહેલા ભોજન અને જળ અર્પણ કરવાને શુભ માનવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી વ્રતના પારણા ચંદ્ર દર્શન અને પૂજા કર્યા બાદ કરવામાં આવે છે.

અબોલ પશુને ના રંઝાડવું
સંકષ્ટી ચતુર્થીના દિવસે અબોલ પશુને પરેશાન ના કરવા જોઈએ. ઉંદરને બિલકુલ પણ ના મારવું જોઈએ. 

તામસી ભોજન
સંકષ્ટી ચતુર્થીના દિવસે તામસી ભોજનનું સેવન ના કરવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ